Western Times News

Latest News from Gujarat India

૨૭ જૂનથી ૪ જૂલાઇ સુધી ડોક્યુમેન્ટ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે

ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૪૪૬ જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં હવે GSSSB ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશેભરતી પ્રક્રિયાને લઇ ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં હવે GSSSB ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશે.

તાજેતરમાં જ જાહેર થયેલ હેડ ક્લાર્કની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશે. નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૪૪૬ જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈ એક મોટો ર્નિણય કરવામાં આવ્યો છે.

જે મુજબ હવે GSSSB ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશે. જેથી હેડ ક્લાર્કની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન કરવામાં આવશે. ઉમેદવારોએ ૨૭ જૂનથી ૪ જૂલાઇ સુધી ડોક્યુમેન્ટ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. જેને લઈ આગામી દિવસોમાં વિગતવાર ગાઇડલાઇન જાહેર કરાશે.SS3KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers