Western Times News

Gujarati News

ધનસુરા નવોદય ખાતે ચૂંટણી ની ને લઈને મહિલા કર્મચારીઓ ની તાલીમ યોજાઈ

ધનસુરા નવોદય ખાતે ચૂંટણી ની ને લઈને મહિલા કર્મચારીઓ ની તાલીમ યોજાઈ  હતી ચૂંટણી ને લઈને ત્રણ દિવસની તાલીમ શરુ જેમાં પ્રથમ દિવસે મહિલા કર્મચારીઓને તાલીમ આપવા માં આવી હતી.આગામી ચૂંટણી ને લઈ ને ધનસુરા તાલુકા ના મહિલા કર્મચારીઓ ની તાલીમ યોજાઈ હતી જેમાં તેમને ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી હતી તાલીમમાં માસ્ક,સોશિયલ ડીસ્ટન્સ,સેનેટાઈઝ જેવી બાબતો નું ધ્યાન રાખવામાં આવ્યું હતું

ધનસુરા તાલુકા પંચાયત ની ૧૮ સીટો અને  જિલ્લા પંચાયત ની ૪ સીટો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે ધનસુરા મામલતદાર ચેતનસિંહ ઝાલા,ટીડીઓ પ્રતિકભાઈ પટેલ,અશ્વિનભાઈ પટેલ અને હાર્દિક પટેલ,જય જોશી (તાલુકા મદદનીશ ચૂંટણી અધિકારી) ની દેખરેખ માં તૈયારીઓ શરુ થઈ છે સમગ્ર ચૂંટણી સ્ટાફ ધ્વારા ચૂંટણી તૈયારીઓ શરુ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.