Western Times News

Gujarati News

જાહન્વી કપૂરના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ

મુંબઈ: જાહન્વી કપૂર સોશિયલ મીડિયા પર આજ કાલ ખૂબ એક્ટિવ રહે છે.ગણા એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રહેતા હોય છે.જાહન્વી કપૂરની પોસ્ટનો તેના ફેન્સ પણ આતૂરતા પૂર્વક રાહ જાેતા હોય છે. હમણા જ એક વખત ફરીથી જાહન્વી કપૂરે કાતીલ ફોટોસ શેર કર્યા છે.આ ફોટોસમાં જાહન્વી કપૂર ખૂબ સરસ લાગી રહી છે.

જાહન્વી કપૂરે આ લુક પોતાની આવવાવાળી ફિલ્મ ‘રૂહી’ના પહેલા દિવસના પ્રમોશન માટે તૈયાર કરી છે. જાહન્વી કપૂરે નિર્યાન ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબસૂરત અને ગેમલર્સ લાગી રહી છે. જાહન્વી કપૂરે પોતાના આ ડ્રેસને ખૂબ સ્ટાઈલિસ્ટ અંદાજમાં પહેર્યો છે. આ ડ્રેસ સાથે જાહન્વી કપૂરે મિનિમમ જ્વેલરી પહેરી છે,તેને માત્ર રિગ્સ સાથે તેના ડ્રેસની જાેડી બનાવી છે.

આ નિર્યાન ડ્રેસને જાહન્વી કપૂરે શિમરી સ્ટેલિટોઝની સાથે આ ડ્રેસ પહેર્યો છે.તેને તેના વાળને સ્ટ્રેટ કર્યા છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. જાહન્વી કપૂરનો ઓફ શોલ્ડર નિર્યાન ડ્રેસમાં ખૂબ અલગ દેખાય છે.આ ડ્રેસમાં પાછળની સાઈડ લોન્ગ છે. જાે કે આ લુક ખૂબ કુલ લાગી રહ્યો છે. આ ફોટોસમાં જાહન્વી કપૂરે પોતાના ડ્રેસને ખૂબ સારી રીતે ફ્લોવન્ટ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.