Western Times News

Gujarati News

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં લોકડાઉન: એલર્ટ લેવલ ૧થી વધારીને ૩ થયું

California Street, usually filled with iconic cable cars, is seen mostly empty in San Francisco, California on March 17, 2020. - Millions of San Francisco area residents last Monday were ordered to stay home to slow the spread of the deadly coronavirus as part of a lockdown effort covering a section of California including Silicon Valley. (Photo by Josh Edelson / AFP) (Photo by JOSH EDELSON/AFP via Getty Images)

ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ માં કોરોના વાયરસના વધતા કેસને પગલે અલર્ટ લેવલ વધારી દેવાયું છે. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન એ કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં કમ્યુનિટી સ્પ્રેડના તાજા કેસની પુષ્ટિ થઈ છે.

સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને મીડિયાને કહ્યું કે ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં કોરોના અલર્ટ લેવલ ૧થી વધારીને ૩ થયું છે. જ્યારે અન્ય જગ્યા પર અલર્ટ લેવલ ૨ થઈ ગયું છે. ઓકલેન્ડમાં કોરોનાના વધતા કેસને પગલે લોકડાઉન લગાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.