Western Times News

Gujarati News

પાદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસીજન બેડ સહિત કોવિડ હોસ્પિટલની સેવાઓ ચાલુ થઈ

વડોદરા,  ·         યુદ્ધના ધોરણે અને ઝુંબેશના રૂપમાં સંકલિત કામગીરી કરી આ સુવિધા કાર્યાન્વિત કરી

·         તાલુકા સ્તરે પ્રથમવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજન પાઇપ લાઇન બિછાવવામાં આવી તથા તેની સુરક્ષાની ખાત્રી માટે તેનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવામાં આવ્યું

·         ઓકસીજન સપ્લાય પુરો કરવા જ્મ્બો ઓકસીજન સીલીંડરની પણ વ્યવસ્થા કરી દેવામા આવી છે.

·         વીજળીના પ્રસ્થાપનો ચકાસી એનું પણ થર્ડ પાર્ટી ઓડિટ કરાવ્યું

·         દર્દીઓની સરળતા માટે રેમ્પ લગાવ્યા અને એક જ દિવસમાં યુદ્ધના ધોરણે આંતરિક રસ્તો બનાવ્યો

·         જરૂરી તબીબી સાધનો અને ઉપકરણો ફાળવવામાં આવ્યા

·         ડોકટર, સ્ટાફ નર્સ , પેરામેડિકલ સ્ટાફ તથા અન્ય જરૂરી સ્ટાફ ફાળવી જરૂરી તાલીમ આપવામાં આવી

·         પાદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર ફાઇટર્સની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.

·         જિલ્લા કલેકટરશ્રી ના સતત માર્ગદર્શન હેઠળ થઈ યુદ્ધના ધોરણે સંકલિત કામગીરી

·         કલેકટરશ્રીએ સોમવારે નિરીક્ષણ પણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.