પીપરટોડા આરોગ્ય કેન્દ્રએ રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જીલ્લાનું ગૌરવ વધાર્યું 10/06/2021 [email protected] Western Times ભારત દેશમાં કુલ ૧૭૭ આરોગ્ય કેન્દ્રોની આ માટે પસંદગી કરાઈ છે. જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. Post Views: 202 Continue Reading Previous વિરપુર સહિત આસપાસના વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ધાંધિયાથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ખોરવાયુંNext રથયાત્રા, કોરોનાના કેસ ઘટ્યા છે ગયો નથી : રૂપાણી