Western Times News

Gujarati News

આણંદ અક્ષરફાર્મમાં રવિસભામાં બાળકો યુવાનોને પરિતોષિક વિતરણ

આણંદ : આણંદના અક્ષરફાર્મ ગત રોજ યોજાયેલ રવિસભામાં અખિલ ભારતીય બાળયુવા અધિવેશનમા વિવિધ સ્પર્ધાઓના વિજેતા આણંદ બાળકો યુવાઓનુ સન્માન કરાયુ હતુ તેમજે આમંદના સાસદ મિતેષભાઈ પટેલ નુ પણ સનમાન કરાયુ હતુ અને તેઓેના વચ્છ હસ્તે યુવાઓને મેડલ વિતર કરાયા હતા તિર્થધામ સારગપુર બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અખિલ ભારતીય બાળયુવા અધિવેશન યોજાયુ હતુ

જેમા સમગ્ર દેશમાથી ૨૦૦ ઉપરાંત બાળકો અને બાલિકાઓ તથા ૪૦૦૦ યુવક યુવતિઓને વિવિધ ૭ બાળાઓ ૧૫ યુવાન અને ૩૯ યુવતીઓ એ મેડલ મેળવીને આણંદનું ગૌરવ વધાર્યુ હતુ આ તમામ બાળકોના સત્કાર પ્રોત્સાહન માટે ગતરોજ રવિસભામાં અક્ષરફાર્મ આણદ ખાતે સમારોહ યોજાયો હતો કોઠારી ભગવત ચરણ સ્વામી એ મિતેષભાઈ અને મહેશભાઈ પુષ્પહાર પહેરાવી ને અભિવાદન કર્યુ હતુ મિતેષભાઈના વરદહસ્તે યુવાનોને મેડલ એનાયત કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.