રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાાગરૂપે લખપતથી કેવડીયા સુધીની મોટર સાયકલ રેલી

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા કચ્છના સરહદી વિસ્તાર એવા લખપત થી કેવડીયા સુધીની મોટર સાયકલ રેલીના લખપત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા અન્ય મહાનુભાવો અને પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અન્ય અગ્રણીઓએ હાજરી આપી હતી.