અંબાજી ખાતે પુનાના દાતા તરફથી માતાજીને રૂ ૩,૩૧,૨૦૦ ની કિંમતના સોનાનો હાર અર્પણ 08/12/2021 Gujarat News Desk (પ્રતિનિધિ) અંબાજી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ખાતે પુનાના દાતા તરફથી માતાજીના ચરણોમાં રૂ ૩,૩૧,૨૦૦ ની કિંમતનો ૭૩.૬ ગ્રામ વજન વાળો કિંમતી સોનાનો હાર અર્પણ કરેલ છે. Post Views: 164 Continue Reading Previous આણંદના ૧૭ ફાઈટર્સ એશિયન થાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ઝળક્યાNext જમ્મુ-કાશ્મીર પર હાલ અત્યાચાર કરવામાં આવી રહ્યું છે: મુફતી