Western Times News

Gujarati News

કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી વેક્સિન અભિયાન શરૂ

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાન નો ગાંધીનગરના કોબા ની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો*.

*મુખ્યમંત્રીશ્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી*.

*તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો*

*આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.