Western Times News

Gujarati News

9 ફેબ્રુઆરી 2022ની અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ

પ્રતિકાત્મક

ઉત્તર મધ્ય રેલવેના ધનબાદ ડિવિઝન પરના સિંગરૌલી, કરેલા રોડ, ચુરકી તથા મહદેઈયા સ્ટેશનો પર ડબલિંગ અને યાર્ડ રિમોડલિંગના કાર્યને કારણે અમદાવાદ કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જે આ પ્રમાણે છે:-

રદથયેલ ટ્રેન

1. તારીખ 09 ફેબ્રુઆરી 2022 ની ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન

1. તારીખ 12 ફેબ્રુઆરી 2022 ની ટ્રેન નંબર 19414 કોલકાતા – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન

યાત્રીઓ ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.