Western Times News

Gujarati News

ઇડરના કાનપુરમાં આંજણા ચૌધરી સમાજની રચનાત્મક બેઠક યોજાઈ

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા)  ઇડરના કાનપુરમાં ચૌધરી સમાજની વાડીમાં આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આયોજિત સામાજિક રચનાત્મક કાર્યશૈલીની – | બેઠક હરિભાઈ વેલજીભાઇચૌધરી અમદાવાદના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

જેમાં ગાંભોઈ કરણપુર પાટિયા પાસે કુલ જગ્યા ૧.૮૦ લાખ ચોરસ ફૂટમાંથી ૫૦.૨૦૦ હજાર ચોરસ ફૂટ – | જગ્યા માં આંજણા ચૌધરી સમાજનું ૭ | નવીન સંકુલનું નિર્માણ અંગે ચર્ચા ન ૨ કરાઇ હતી. ગોધમજી ગામના ફાર્મબાયોટેકના બી.વી પટેલડ ૧૧ લાખનું દાન આપ્યું હતું. વસાઈના વિનુભાઈ પટેલ ઓસ્ટ્રેલિયા અંતર્ગત સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના મંત્રી એન.ડી.પટેલ,પ્રમુખ જસુભાઈ પટેલ, મહામંત્રી કેશુભાઈ પટેલ કોટડા, અધ્યક્ષ કનુભાઈ પટેલ,દામુભાઈ પટેલ,જમીન વિકાસ બેન્ક ફલજીભાઈ પટેલ, પ્રેમલભાઈ કડિયાદરા દેસાઈ,મનુભાઈ પટેલ ચોરીવાડ રઘજીભાઈ પટેલ કાનપુર,

કનુભાઈ પટેલ ચિત્રોડા, મણીભાઈ પટેલ લોચાવારા, અમરતભાઈ પટેલ, એકતાબેન પટેલ ચોરીવાડ, દિનેશભાઇ પટેલ વડિયાવીર, અર્બુદા મહિલા સંગઠનના અવનીબેન પટેલ કાનપુર સરપંચ વસુમતીબેન તેમજ સમાજના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.