બિહારના જયનગર અને નેપાળના કુરથા વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ થશે April 2, 2022 [email protected] Western Times નેપાળના નવા પ્રધાન મંત્રી શેરબહાદુર દેઉબા શનિવારે ભારતના પ્રવાસે આવશે, જયાં તેમની મુલાકાત ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે થશે અને તેમજ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી બિહારના જયનગર અને નેપાળના કુરથા વચ્ચે પેસેન્જર ટ્રેન સેવાની શરૂઆત કરશે. Post Views: 127 Continue Reading Previous પેટ્રોલના ભાવ વધતાં વિજ કર્મચારી ઘોડા ઉપર સવાર થઈ બિલ વસૂલવા નિકળે છેNext વેક્સિન લગાવ્યા બાદ પણ લોકો સુરક્ષિત નથી: એક્સપર્ટનો દાવો