Western Times News

Latest News from Gujarat

માલદીવ પહોંચતાં સોનાક્ષી સિન્હા થઇ ગઇ ગ્લેમરસ

મુંબઇ, બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર-નવાર તે પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તાજેતરમાં જ તેમણે પોતાની કેટલીક બિકિની ફોટોઝ શેર કરી છે. જેને જાેઇને ફેન્સ પોતાનું દિલ હારી રહ્યા છે. સોનાક્ષી સિન્હા અત્યારે માલદીવમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રીએ પોતાના હોલીડે ડેસ્ટિનેશનથી સુંદર ફોટા શેર કર્યા છે, જેને જાેઇને ફેન્સનું દિલ મચલી રહ્યું છે. આ ફોટોઝમાં સોનાની ખૂબ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીએ બ્લૂ અને વ્હાઇટ કલરની બિકિની પહેરી છે.

જેની સાથે તેમણે વ્હાઇટ કલરનો શ્રગ કેરી કર્યો છે. આ ફોટામાં સોનાક્ષી સિન્હાને પાણી સાથે રમતી જાેઇ શકાય છે. સોનાક્ષી સિન્હા ખૂબ લાંબા સમય બાદ હોલીડે એન્જાેય કરવા રવાના થઇ હતી. ફોટોઝમાં તમે જાેઇ શકો છો કે સોનાક્ષી દરેક ફોટામાં એક અલગ અદા બતાવી રહી છે. સોનાક્ષીની દરેક અદા કાતિલ લાગી રહી છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon