Western Times News

Gujarati News

યુવા સંગઠન દ્વારા રાહદારીઓને નિઃશુલ્ક છાશ વિતરણ

હાલ સમગ્ર ગુજરાતમા ગરમીનો પ્રકોપ વધી રહયો છે ત્યારે જીવરાજ પાર્ક ખાતે કૃષ્ણ સાગર હોલ પાસે જીવરાજ, વેજલપુર ના યુવા સંગઠન દ્વારા રાહદારી ઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામા આવે છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.