7 વર્ષના બાળકે રમઝાન માસ નો પ્રથમ રોજો રાખ્યો હતો April 19, 2022 [email protected] Western Times નડિયાદ,પવિત્ર રમઝાન માસ દરમિયાન નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મલેક બિલ્ડીંગ પાસે રહેતો ગુલામ મોહયુંદ્દીન રફિકમીયા મલેક અને મધરકેર સ્કુલ મા ધો.૨ મા અભ્યાસ કરતો જેની ઉ.વ ૭ વર્ષના એ રમઝાન માસ નો પ્રથમ રોજો રાખ્યો હતો. Post Views: 44 Continue Reading Previous નડિયાદના સામાજિક કાર્યકર દ્વારા વિના મુલ્યે પંખીના પાણીના કુંડા નું વિતરણ કરાયુંNext આમોદ તાલુકાની ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો દેખાતા વનવિભાગ દ્વારા સાવચેતીના બોર્ડ લગાવવા લોક માંગ.