Western Times News

Gujarati News

૪ કિલો ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા 

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓના અસામાજીક પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પરમાર તથા પો.સબ.ઇન્સ.ડી.બી.કુંમાવત તથા પો.સ.ઇ એચ.એમ.રબારી તથા ASI ભગવાન , કનકસિંહ , અમરાભાઇ , રૂતુરાજસિહ એરીતેના એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો નડીયાદ , પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમા શ્રેયસ ગરનાળા પાસે વાહન ચેકીંગ હતા.

દરમ્યાન હેડ.કો કનકસિંહ નાઓને મળેલ બાતમી આધારે નડીયાદ શ્રેયસ ગરનાળા પાસે

( ૧ ) મહમંદ શહેરોજ ઉર્ફે રોનક મહમંદ સલાઉદ્દીન મહમંદ નશરૂદ્દીન અન્સારી રહે.સાસારામ , જકીસઇદ , વોર્ડ નંબર -૨૯ તા.તકીયા જી.રોતશ થાના કરવંદીયા ( બિહાર )

( ૨ ) સોનુકુમાર ગબુશંકર ખટીક મુળ રહે.અમરાતલાવ , તળાવ પાસે , તા.કરવંદીયા જી.રોતાશ થાના – સાસારામ , ( બિહાર ) હાલ રહે.નડીયાદ , પીજ ચોકડી , ઉત્સવ ફુડ કંપનીના ક્વાર્ટસમા તા.નડીયાદ જી.ખેડા નાંઓ વગર પાસ પરમિટ ના ૪ કિલો ગાંજો કિંમત રૂ .૪૦,૦૦૦ / તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રુ. ૫૧,૦૪૦ / – ના મુદ્દામાલ સાથે મળી

આવતા ઉપરોકત્ત પકડાયેલ ઇસમો તથા ગાંજો આપનાર બિહાર ના ગોલુ નામનો ઇસમ તથા ગાંજો મંગાવનાર શિહોલડી ગામ ના મો.નં. ૭૪૮૬૯૭૯૧૩૯ વાપર માણસ તમામ વિરૂધ્ધ એન.ડી.પી.એસ એકટ મુજબ હેડ.કો. કનકસિંહ  નાંઓ ની ફરીયાદ આઘારે નડિયાદ પશ્રિમ પો.સ્ટે . ગુનો રજી કરાવી આગળ ની તપાસ પો.ઇન્સ ,  વી.કે.ખાંટ એસ.ઓ.જી નાંઓ ચલાવી રહેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.