Skip to content
Western Times News

Western Times News

Gujarati News

  • Gujarat
    • Ahmedabad
    • Rajkot
    • Vadodara
    • Surat
  • National
  • International
  • Business
  • Sports
  • Featured
  • Entertainment
    • Bollywood
    • Hollywood
  • Hindi News
  • ENGLISH News
  • About Us
    • Advertise with us
  • E-Paper

જંબુસર પોસ્ટમાં દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવ્યા બાદ પણ એનઓસી માટે ધક્કા ખાતો ડાભાનો પરિવાર

28/04/2022 Deepak WT

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના ડાભા ગામના હંસાબેન પરમારે પોસ્ટમાં ભરપાઈ કરવાના દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવવા છતાય એનઓસી લેટર માટે પોસ્ટ અધિકારીઓ ધક્કા ખવડાવે છે.
જંબુસર તાલુકાના ડાભા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે પરસોતમ ડાયાભાઈ પરમાર ફરજ બજાવતાં હતા જેઓ  ૨૦૦૮ માં અવસાન પામ્યા ત્યાર બાદ એક માસ બાદ  પોસ્ટ ખાતા દ્વારા ઓડિટ કરાયું હતું.
જેમાં ખાતાધારકોની પાસબુક માંથી રકમ ઉપડી ગઈ હોય તેઓ પોસ્ટ ખાતા દ્વારા આરોપ લગાવાયો અને સાડા આઠ લાખ રૃપિયાની  પત્ની હંસાબેન પરસોત્તમભાઈ પરમારને પોસ્ટ ખાતા દ્વારા નોટિસ આપી રકમ ભરપાઈ કરવા જણાવેલ અને આ લેણી રકમ ખેતરના મહેસૂલ પર ચઢાવવામાં આવેલ.
સાડાઆઠ લાખ વત્તા વ્યાજની રકમ મળી હંસાબેન પરમારે દસ લાખ ઉપરાંતની રકમ પોસ્ટ ખાતામાં  ૯/૨૦૨૧ માં જમા કરાવેલી હોય ત્યાર બાદ હંસાબેન પરમારે એનઓસી માટે વખતોવખત પરિવાર સાથે પોસ્ટ ઓફિસમાં આવતા હોય અધિકારીઓ દ્વારા બહાના કાઢી ભરૂચ અમદાવાદ જવા કહે છે.
પરિવાર ભરૂચ જાય તો અમદાવાદનું કહે છે કોઈ સંતોષકારક જવાબ મળતો નથી કે નથી એનઓસી મળતી આટલો સમય વીતવા છતાં પરિવારને એનઓસી નહીં મળતાં પરિવાર હેરાન પરેશાન થવા પામ્યો છે અને મીડિયાનો સહારો લઈ પોતાની આપવીતી જણાવી વહેલી તકે પોસ્ટ ખાતા દ્વારા એનઓસી મળે તેમ પરિવાર ઈચ્છી રહ્યું છે.

Read News In Hindi

Read News in English

Post Views: 220

Continue Reading

Previous ગુજરાતના વિદ્યાર્થીઓએ દૂબઈમાં યોજાયલ કરાટે ટુર્નામેન્ટમાં જીતી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું
Next રાજપારડી ગામની ૫૫ વર્ષીય વૃધ્ધા અસ્થિર મગજના કારણે એક મહિનાથી લાપતા

National

‘ત્રણેય બહેનોને ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા’

06/02/2026 WT Dy.Editor

કેટલાક જીવિત મતદારોને પણ ચૂંટણી પંચે મૃત ઘોષિત કરી દીધા

06/02/2026 WT Dy.Editor

ભિલોડાના મ્યૂલ બેન્ક એકાઉન્ટ ફ્રોડ : રૂ.૨૪ લાખના મુદ્દામાલ સાથે અમદાવાદથી બે ઝબ્બે

05/02/2026 WT Dy.Editor

સોનાના ભાવ કેમ ભડકે બળે છે? નાણામંત્રીએ આપ્યું કારણ

05/02/2026 WT Dy.Editor

International

સમુદ્રમાં ‘અબ્રાહમ લિંકન’ તરફ આવતું ઇરાનનું ‘ડ્રોન’ વિમાન તોડી પડાયું

06/02/2026 WT Dy.Editor

‘મને પસ્તાવો છે કે હું એપસ્ટિનને મળ્યો જ કેમ’ : બિલ ગેટે્‌સ

06/02/2026 WT Dy.Editor

‘વોશિંગ્ટન પોસ્ટ’માં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી

06/02/2026 WT Dy.Editor

રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ કરારનો અંત

05/02/2026 WT Dy.Editor

Gujarat

જૈવિક માતા પાસે પુત્રની કસ્ટડી ગેરકાયદેસર અને જોખમી કહી શકાય નહીં : હાઇકોર્ટ

06/02/2026 WT Dy.Editor

બાળકની કસ્ટડી માટેની પિતાની હેબિયસ કોર્પસ અરજી રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો પિતાએ પોતાની અરજીમાં ફક્ત એવો દાવો કર્યાે છે કે ૨૦૨૨માં તેની પત્ની તેને છોડીને...

જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મંત્રી-અધિકારીઓનાં વાહનો પર પણ પ્રતિબંધ

06/02/2026 WT Dy.Editor

શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવા આ નિર્ણય લેવાયો મેળાના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમોએ રવેડી રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું...

સાણંદમાં દારૂ-હુક્કા પાર્ટી પર પોલીસે પાડ્યા દરોડા

05/02/2026 WT Dy.Editor

૮૦ નબીરાઓ ઝડપાયા દારૂની મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને ધનાઢ્ય પરિવારના યુવક-યુવતીઓ, તમામને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા અમદાવાદ,સાણંદ પોલીસે બાતમીના આધારે દારૂની મહેફિલ...

જામનગર એરફોર્સ સ્ટેશન પર દક્ષિણ કોરિયાના વાયુસેનાના વિમાનોનું લેન્ડિંગ

05/02/2026 WT Dy.Editor

ભારતીય વાયુસેનાએ ફયુલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી બ્લેક ઈગલ્સ એરોબેટિક ટીમના ૯ લડાકુ વિમાનો અને ૧ ટ્રાન્સપોર્ટ વિમાનનું સાઉદી અરેબિયાથી પરત ફરતી વખતે ટ્રાન્ઝિટ...

કાનૂની ગૂંચવણો દૂર થતા આસારામના આશ્રમની ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે?

05/02/2026 WT Dy.Editor

અમદાવાદમાં આવેલા આશ્રમની જમીન ગુજરાત સરકારને પરત સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ શહેરની ૪૫ હજાર ચોરસ મીટર જેટલી જમીન પર બનેલો આસારામનો આશ્રમ...

You may have missed

સમુદ્રમાં ‘અબ્રાહમ લિંકન’ તરફ આવતું ઇરાનનું ‘ડ્રોન’ વિમાન તોડી પડાયું

06/02/2026 WT Dy.Editor

જૈવિક માતા પાસે પુત્રની કસ્ટડી ગેરકાયદેસર અને જોખમી કહી શકાય નહીં : હાઇકોર્ટ

06/02/2026 WT Dy.Editor

જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મંત્રી-અધિકારીઓનાં વાહનો પર પણ પ્રતિબંધ

06/02/2026 WT Dy.Editor

‘મને પસ્તાવો છે કે હું એપસ્ટિનને મળ્યો જ કેમ’ : બિલ ગેટે્‌સ

06/02/2026 WT Dy.Editor

Office Address

WESTERN TIMES PUBLICATIONS PVT. LTD.
Reg. Office: 301, 3rd Floor, Gala Argos,
B/h. Harikrupa Tower, Gujarat College Road,
Ellisbridge, Ahmedabad-380006,
Gujarat, India.
Off. Mobile: +91-9662933775
Editorial Desk: +91-79-26402880
E-Mail: [email protected]
Advertisement: +91-79-26402881
E-Mail: [email protected]
Fax: +91-79-26402882
Circulation: +91-9427616783

Direction to us!

Copyright © All rights reserved. | Newsphere by AF themes.