Western Times News

Gujarati News

ફરી વખત જાેવા મળ્યો શ્વેતા તિવારીનો સુપર સેક્સી અવતાર

સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ઘાયલ –શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

મુંબઈ, શ્વેતા તિવારી એક જાણીતી ટીવી અભિનેત્રી છે અને તે તેના ગ્લેમરસ લુકને કારણે ઘણી વાર લાઈમલાઈટમાં રહે છે. શ્વેતા તિવારી ૪૧ વર્ષની છે, પરંતુ તેની લેટેસ્ટ તસવીરો જાેઈને તમે પણ તેનો અદભૂત લુક જાેતા જ રહી જશો. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે શ્વેતા તિવારીએ બ્લેક આઉટફિટમાં પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે. યુઝર્સ તેના લુકના જાેરદાર વખાણ કરી રહ્યા છે.

શ્વેતા તિવારી અવારનવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે અને તેણે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આજે પણ નવી પેઢીની ટીવી અભિનેત્રીઓને માત આપે છે. આ તસવીરોમાં તે પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી સુંદર લાગી રહી છે અને ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. ઘણા યુઝર્સે તો એમ પણ લખ્યું છે કે ગ્લેમરની બાબતમાં તે તેની પુત્રી પલક સાથે પણ સ્પર્ધા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

ભૂતકાળમાં પણ, શ્વેતા તિવારીએ તેની ઘણી સ્ટાઇલિશ અને સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કેટલાક મહિનાઓ પહેલા શેર કરેલી તેમની આ તસવીર પણ લોકોએ પસંદ કરી હતી. શ્વેતા તિવારીના આ લુકને પણ ચાહકોએ પસંદ કર્યો હતો. તેની આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી.

શ્વેતા તિવારી માત્ર વેસ્ટ્‌સમાં જ નહીં પણ સાડીઓમાં પણ ઘણી જ બ્યૂટિફૂલ છે. તેની આ ગ્લેમરસ તસવીરના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા હશે. આ તસવીરમાં શ્વેતા તિવારી ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં જાેવા મળી હતી. તેની આ સિઝલિંગ તસવીરો જાેઈને તેના ફેન્સ પણ ચોંકી ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.