Western Times News

Latest News from Gujarat India

ગેમર્સ માટે HPએ OMEN 16 &17 અને Victus 15 & 16 લોન્ચ કર્યા

HP powers new gaming portfolio to open exciting horizons for gamers in India

નવા OMEN, શ્રેણીના શ્રેષ્ઠ થર્મલ સાથેના Victus નોટબુક્સ અને ડેસ્કટોપ્સ લાંબા સમયગાળા અને અવિરત ગેમ પ્લેને સક્ષમ બનાવે છે.

મુખ્ય વિશેષતાઓ –

12thમી જેન Intel® CoreTM એન્ડ AMD Ryzen 6000 સીરીઝ, પ્રોસેસર્સ થી સજ્જ OMEN 16 ગેમર્સને ખુબ જ આનંદદાયક અનુભવ પુરો પાડે છે.

નવું OMEN 17 જે 12thમી જેન Intel® CoreTM પ્રોસેસર્સ વપરાશકર્તાને અત્યાધુનિક ઉચ્ચ ગુણવત્તાની ગેમને ગમે ત્યાંથી મેળવી શકશે.

Victus 15 અને 16 એ વધારાની થર્મલ કુશળતાઓ ને શ્રેણીના શ્રેષ્ઠ અનુભવ પુરો પાડવા માટે અલગ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

નવું ગેમીંગ ડેસ્કટોપ પીસીઓ અવિરત વિસ્તરણ, સાદગીભર્યા અપગ્રેડ્સ અને દુનિયાના શ્રેષ્ઠ થર્મલ કુલીંગ સીસ્ટમ્સ ફીચર્સ ધરાવે છે.

ન્યુ દિલ્હી, એચપી દ્વારા આજે તેના ગેમીંગ પોર્ટફોલીયોની તાજેતરની શ્રેણી જેમાં નવા OMEN 16, OMEN 17 અને Victus 15 તથા Victus 16 લેપ્ટોપ્સ જે Intel® CoreTM 12th જેન અને AMD Ryzen 6000 સીરીઝ પ્રોસેસર્સ, તથા OMEN અને Victus ડેસ્કટોપ્સ અને જુદાજુદા પ્રકારના શક્તિશાળી OMEN ગેમીંગ હબના અપડેટ્સ ધરાવે છે તેની રજૂઆત કરવામાં આવી છે.

અપગ્રેડ્સ સમાધાન રહિત ગેમીંગ પર્ફોમન્સ ઓફર કરે છે, જે પ્રોફેશનલ અને કેસ્યુઅલ ગેમર્સ માટે ગેમપ્લેને વેગ આપે છે, જેના દ્વારા તેઓ તેમની પુરી તાકાત સાથે રમી શકશે. નવા ગેમીંગ ડિવાઈઝના દરેક કમ્પોનેન્ટ્સ, જેમાં સ્ટેમ્પ્ડ એલ્યુમીનીયમ કવર છે તે પોસ્ટ-કન્ઝ્યુમર રીસાયક્લ્ડ ઓશીયન-બાઉન્ડ પ્લાસ્ટીક માંથી(ગ્રાહકના ઉપયોગ બાદના દરિયાઈ કચરાને રીસાયકલ્ડ કરીને તેમાંથી) તૈયાર કરવામાં આવેલ છે, જે એચપીના સસ્ટેઈનેબલ ઈમ્પેક્ટને આગળ વધારવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે છે.

કેતન પટેલ, મેનેજીંગ ડિરેક્ટર, એચપી ઈન્ડિયા માર્કેટ જણાવે છે કે, “ભારતના યુવાઓ પીસી ગેમીંગનો અભૂતપૂર્વ રીતે ઉપયોગ કરી રહ્યાં છે, જેના થકી તેઓ ભારતને વિશ્વના પીસી ગેમીંગ દેશોમાં ટોચના સ્થાને મુકે છે. આ તારણો સાથે, અમે એચપી ખાતે, લાવી રહ્યાં છીએ OMEN અને Victus નોટબુક્સ અને ડેસ્કટોપ્સનો નવીનત્તમ ગેમીંગ પોર્ટફોલીયો, જેથી દરેક સેગમેન્ટના ગેમર્સ સુધી પહોંચી શકાય અને તેમના ગેમપ્લેને આગલા સ્તર પર લઈ જઈ શકાય છે.”

OMEN 16 એ 16.1 ઈંચ ડિસ્પ્લે અને 16:9 આસ્પેક્ટ રેશીયો, જે ગેમર્સને ઈમર્સીવ વિઝ્યુઅલ અનુભવ પુરો પાડે છે જ્યારે OMEN 17ના 17.3 ઈંચ સ્ક્રીન પરના માઈક્રો-એજ બેઝેલ ડિસ્પ્લે વધુ સ્ક્રીન-ટુ-ચેચીઝ રેસીયો માટે એડ્જ-ટુ-એડ્જ ઈમર્સન આપે છે. OMEN લાઈન-અપ અકલ્પિનય પાવર અને કુલીંગ ફીચર ધરાવે છે જેમાં વધારાનું થર્મલ આઉટલેટ અને હીટ પાઈપ છે જે વધારાના જીપીયુ અને સીપીયુ પર્ફોમન્સમાં પરિણમે છે.

પોર્ટફોલીયોમાં બીજા ડિવાઈઝ છે તેમાં Victus 15 અને 16નો સમાવેશ થાય છે. Victus 15 ઓફર કરે છે પરંપરાગત બેકલીટ કીબોર્ડ અને પર્ફોમન્સ બ્લુ તથા માઈકા સિલ્વર કલર સ્કીમ્સ. Victus 16 પ્લેયર્સને એપ્રોચેબલમાં લાવે છે,

છતાં ઉચ્ચ સ્તરનો ગેમીંગ અનુભવ આપે છે જે OMENના ડિએનએમાં છે. ખુબ જ સુંદર પ્રોસેસર્સ અને ગ્રાફીક્સ સાથે, ગેમર્સ ગેમીંગ, બ્રાઉસીંગ અને Victus પોર્ટફોલીયો સાથે એડીટીંગના મલ્ટીટાસ્ક કરી શકશે.

વિક્રમ બેદી, સીનીયર ડિરેક્ટર(પર્સનલ સીસ્ટમ્સ), એચપી ઈન્ડિયા માર્કેટ જણાવે છે કે “એચપીએ તેની ગેમીંગ લાઈનઅપને શ્રેણીની શ્રેષ્ઠ ટેક્નોલોજી, ડિઝાઈન અને સુધારેલા પર્ફોમન્સ પુરા પાડવા માટે અપગ્રેડ કરી છે જેથી દેશના ગેમીંગના ઉત્સાહીઓની ઉભરતી માંગને પહોંચી શકાય. અમે જાણીયે છે કે સુંદર થર્મલ ટેક્નોલોજી, ઝડપી રીફ્રેશ, ક્લીયર ડિસ્પ્લે અને સ્મુથ આઉટપુટ એ ગેમીંગ અનુભવને વધારવા માટે ખુબ જ જરૂરી છે.પીસી ગેમીંગ સેગમેન્ટમાં એક અગ્રણી તરીકે, અમે આવા ગ્રાહક તારણો પર ધ્યાન આપતા રહીશું જેથી અમારી નવીનતમ સ્ટ્રેટજીનો ઉપયોગ કરી શકીયે અને દરેક સેગમેન્ટના ગેમર્સને અમારા ગેમીંગ પીસી પોર્ટફોલીયો દ્વારા પહોંચી શકીયે.”

નવી OMEN અને Victus ડેસ્કટોપ રેન્જ, ખાસ કરીને ગેમર્સ માટે તૈયાર કરવામાં આવી છે જેઓ અનોખો આનંદ મેળવવા ઈચ્છે છે, તેની શરૂઆત ભારતમાં થઈ છે. અડચણરહિતના વિસ્તર, ઈઝી અપગ્રેડ, અને વિશ્વ કક્ષાના થર્મલ કુલીંગ સોલ્યુશન્સ જેમાં એચપી પેટન્ટેડ ક્રાયો ચેમ્બરનો સમાવેશ થાય છે

તેની સાથે, તદ્દન નવી રેન્જ ઓફ ગેમીંગ ડેસ્કટોપ પીસીને આવનારી પેઠીની ગેમ્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ડેસ્ક્ટોપ્સમાં 12thમી જનરેશન Intel® CoreTM  i7-12th700K પ્રોસેસર્સ અને NVIDIA GeForce RTX 3080 GDDR6X ના 10GB સાથે અને સાથોસાથ HyperX 32GB DDR4-3733 મેમરી, એક 1TB PCIe NVMe SSD, એક 800 W પાવર સપ્લાય, તથા વધારા મજબુત ઈન્ટર્નલ્સ.

એચ ગેમીંગ ડિવાઈઝમાં, ઓવરહીટીંગની સમસ્યા વિશે ખુબ જ સભાન છે. ગેમર્સ જે AAA titles પર લાંબો સમય ગાળે છે તેમને તેમના લેપટોપનું સૌથી ઉંચું પ્રદર્શન માંગે છે, અને તેમના શ્રેષ્ઠ ગેમીંગ અનુભવમાં જરાક પણ બાંધછોડ કરવા ઈચ્છતા નથી.શ્રેણીના શ્રેષ્ઠ ટેક્નોલોજી સ્પેસીફીકેશન હોય તો પણ ઓવરહીટીંગ ગેમીંગની બધી જ મજા બગાડી શકે છે,

કુલીંગ પણ ગેમર્સનો એક મહત્વનો હતાશાનું પરિબળ છે, જેમાં લેપટોપ ખુબ જ ગરમ થઈ જાય કે પછી ખુબ જ અવાજ કરવા લાગે. તેના નવા કેમ્પેઈન, ગેમ ઓન વીથ ટેમ્પેસ્ટ કુલીંગમાં, એચપી OMEN 16ની થર્મલ કાર્યક્ષમતાઓ વિશે વાત કરે છે. OMEN ટેમ્પેસ્ટ કુલીંગ ટેક્નોલોજી, જેમાં 3 બાજી વેન્ટીંગ છે અને 5 બાજુ એરફ્લો છે, તે લેપટોપને સરળ ગેમીંગ અનુભવ માટે ઠંડુ રાખે છે.

એચપી ગેમીંગ પોર્ટફોલીયો OMEN 16 અને OMEN 17

– સુધારેલા થર્મલ્સ – પાંચમી હીટ પાઈપના સપોર્ટ અને ચોથા આઉટફ્લો સાથે વેન્ટ જે છેલ્લા જનરેશનની સરખામણી એ વધારાની -3% જીપીયુ હીંગમાં કોન્ટ્રીબ્યુટ કરે છે અને -14% બોટમ એસએસડી ટેમ્પેરેચરi જ્યારે 5% ઓછુii કામ કરે છે જેથી ગેમર્સ ઝેન આઉટ કરી શકે અને તેમના પસંદગીના ટાઈટલ્સમાં રચ્યા રહે.

– સમાન પ્રોસેસર્સ – બિલ્ટ-ઈન આઈઆર થર્મોપાઈલ સેન્સર સાથે કામ કરીને, OMEN ડાયનેમીક પાવરiii જે OMEN ગેમીંગ હબની અંદર છે તે ખાસ પ્રકારના સીપીયુ અને જીપીયુની ક્ષમતાને ઓળખી શકે છે અને જરૂરીયાત પ્રમાણે બંન્નેને પાવર પુરો પાડે છે. આનાથી વધારાનો હેડરૂમ તૈયાર થાય છે અને ગેમની અંદરના એફપીએસને હાલની ગેમ એક્ટીવીટી મુજબ ઓપ્ટીમાઈઝ કરે છે જે કોઈ પણ ગેમમાં શક્ય હોય તેટલો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે. ગત વર્ષના મોડલની સરખામણીમાં આ ટેક્નોલોજીએ 3D Mark Time Spyiv માં 18 ટકા જેટલું પર્ફોમન્સમાં વધારો કર્યો છે અને સીપીયુ પર્ફોમન્સv માં 36 ટકા જેટલો વધારો કર્યો છે

– એક્સટ્રીમ પર્ફોમન્સ – જબરજસ્ત ગ્રાફીક્સ નવા ટાઈટલ્સને જીવનમાં લાવે છે જે NVIDIA® GeForce® RTX™ 3070 Ti લેપટોપ GPU/ RTX™ 3080 Ti લેપટોપ GPU અને તાજેતરના મેક્સ ક્યુ ટેક્લનોલોજીસ અને or AMD Ryzen™ RX 6650M સુધી. અણધાર્યા મેમરીના પ્રશ્નોની બચવા માટે ઉપલબ્ધ 32GB DDR5 4800 MHz સાથે અપગ્રેડ થાવ અને જરૂરી ફાઈલોનો ઝડપી એક્સેસ મેળવો જે પણ 2TB PCIe Gen4x4 SSD સાથે.

– ઈમર્સીવ વિઝ્યુઅલ્સ – QHDv 165Hz IPS પેનલ અને 3ms રીસ્પોન્સ ટાઈમvii  અને 100% sRGB પર ખુબ જ સરળતાથી સ્ક્રીન પર એક્શન ફ્લો કરે છે. લો બ્લુ લાઈટનો આઈસેફ ડિસ્પ્લે સર્ટીફીકેશન સાથે અનુભવ કરો અને ઓટો બ્રાઈટનેશ સેન્સર મહાન સાહસો વચ્ચે પણ જે આંખોને ફ્રેશ રાખે છે. બ્રાઈટ વિઝ્યુઅલ્સ કીબોર્ડને આરજીબી લાઈટીંગ જેમાં OMEN ગેમીંગ લાઈટ સ્ટુડીયો ઈન્ટેગ્રેશન સાથે ચાલુ રાખે છે જેથી એક એવુ લુક મેળવી શકાય જે કોઈપણ ગેમીંગ સેટઅપ થીમમાં સેટ થઈ જાય.

Victus 15

ડિસ્પ્લે – 15.6 ઈંચ ડિસ્પ્લે સાથે નવી ઉચ્ચ OMEN પ્રેરીત ડિઝાઈન, હળવી કિનારીઓ જે પ્રભાવશાળી દેખાવ માટે

વિડ્યો ક્વાલીટી – ટેમ્પોરલ નોઈસ રીડ્ક્શન(ટીએનઆર) ઓળખ અને અવાજ દુર કરવાના એરીયા જે ગ્રેઈન-ફ્રી, લો-લાઈટ વિડીયો ક્વોલીટી, સુપર રીઝોલ્યુશન ઓટો સીન સેટીંગ પુરુ પાડવા માટે છે.

પાવરફુલ પ્રોસસર – 12thમી જેન Intel i7/i5 પ્રોસેસર્સ જેમાં NVIDIA RTX 3050Ti છે તે ગેમીંગ અને મલ્ટીટાસ્કીંગ માટે ઉચ્ચતમ કોમ્પ્યુટીંગ પાવર પુરો પાડે છે.

Victus 16

કોમ્પેક્ટ પાવર – 16.1 ઈંચ ડિસ્પ્લેમાં ફિચર ઓપ્શન છે તેમાં  FHD 144 Hz અને Eyesafe®  લો-બ્લુ લાઈટ સુધીના વિકલ્પો આપે છે જે દરરોજની પ્રેક્ટીકલ પોર્ટબીલીટી માટે છે. NVIDIA® GeForce RTX™ 3050Ti લેપટોપ જીપીયુ સાથે AMD Ryzen™ 7 6800H સાથેના ગ્રાફીક્સ ધરાવતા હોય તેના કરતાં વધારા સારે વિઝ્યુઅલ્સ ક્યારેય નહીં મુવ થયા હોય તે રીત મુવ થાય છે. ખુબ જ ઝડપી અને રીસ્પોન્સીવ ગેમીંગ જેની સાથે 32 GB DDR5-4800 MHz મેમરીના વિકલ્પો છે.

ઉચ્ચસ્તરની ડિઝાઈન – OMEN ડિવાઈઝ અને સંકલિત OCC, પાવર બટન, કેલ્ક્યુલેટર ક્વિક કીઝ પર મળતા યાદગાર ફોન્ટ સાથે પ્રિન્ટેડ બેકલીટ કીબોર્ડ સાથે આકર્ષક રંગ વિકલ્પ દર્શાવતી વિશિષ્ટ લાઈફસ્ટાઈલ ડિઝાઇન.

ચીલી ઈન્સાઈડ – પાછળનું પહોળું વેન્ટએ દેખાવમાં ઉમેરો કર્યો છે સાથોસાથ થર્મલ ક્ષમતા પણ વધારી છે જે ચાર-બાજીના એરફ્લો અને ટુ-હીટ પાઈપ ડિઝાઈન દ્વારા મજબૂત બની છે તે જ્યારે ગેમ ચાલતી હશે ત્યારે સીસ્ટમને ઠંડુ રાખશે. એક 512th GB PCIe® NVMe™ TLC સુધીની SSD સાથે સ્ટોરેજ ગેમીંગ અને બીજી પ્રવૃતિઓ ઝડપી અને સરળ બને છે.

OMEN 45L, 40L અને 25L ડેસ્કટોપ્સ

– પાવરહાઉસ ઓફ પર્ફોમન્સ – OMEN 45L, 40L અને 25L ડેસ્કટોપ્સ Intel જે i7-12th700K 12th Cores અને 45L માટે NVIDIA GeForce RTX 3080 10GB graphics, 40L માટે HyperX 32GB (2x16GB) DDR4 3733 XMP RGB દ્વારા સજ્જ છે. જે સરળ ગેમપ્લે ની ખાતરી આપે છે.

OMEN ક્રાયો ચેમ્બર – OMEN 45L ડેસ્કટોપમાં નવીન પેટન્ટ-સંરક્ષિત કૂલિંગ ટેક્નોલોજી સિસ્ટમમાં આદર્શ તાપમાન હાંસલ કરવા માટે આસપાસની હવાનો ઉપયોગ કરે છે. ચાહકોનું ચોક્કસ પ્લેસમેન્ટ ઓવરહિટીંગને ઘટાડે છે, પછી ભલે તમારી ગેમ્સમાં રસાકસી થાય.

સુંદરતા અને સગવળનો સમન્વય – ડિવાઈઝની ટેમ્પર્ડ ગ્લાસ પેનલ્સ, ફુલ મેટલ બોડી, ટૂલ-ફ્રી એન્ટ્રન્સ અને સંપૂર્ણ RGB કંટ્રોલ તેને દેખાવની રીતે આનંદદાયક મશીન બનાવે છે.

ઓપ્ટીમાઈઝ અને કસ્ટમાઈઝ – સરળ ટેક્નોલોજી વપરાશકર્તાઓને ઈન્ટેલીજન્ટ ઓવરક્લોકિંગથી લઈને SW આધારિત ફેન કંટ્રોલ, BIOS એક્સેસ, RAM ફ્રિકવન્સી અને OMEN ગેમિંગ હબ સાથે RBG સુધીની દરેક વિગતમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે.

Victus 15L ડેસ્ક્ટોપ્સ –

ઝડપી અને વિશ્વસનીય – Victus 15L એ Intel i7- 12th700F 12th CORES અને NVIDIA GeForce RTX 3060 Ti 8GB અથવા AMD Ryzen 7 5700G 8 CORES થી સજ્જ છે જે અડચણરહિત અને સરળ ગેમપ્લે તથા બીજી ઘણી સુવિધાઓની ખાતરી કરે છે.

ઉચ્ચતમ ગેમીંગ ડિઝાઈન – ડેસ્કટોપ પીસીની નવી લાઇન દરેક લાઈફસ્ટાઈલ માટે અનુકૂળ છે. તે એક વિશિષ્ટ લાઈફસ્ટાઈલ અભિવ્યક્તિ માટે કોમ્પેક્ટ ફૂટપ્રિન્ટ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવો RBG લોગો ધરાવે છે.

ફ્લેક્સીબલ અપગ્રેડેબીલીટી – ડેસ્કટોપ પીસીની નવી શ્રેણી વ્યાપક કસ્ટમાઇઝેશન માટે પરવાનગી આપે છે, વપરાશકર્તાઓ માટે ગેમિંગ અનુભવને વધારે છે.

અદ્દભુત કન્ટ્રોલ

ગેમને સરળતાથી ચલાવવા માટે પફોર્મન્સ મોડ, નેટવર્ક બૂસ્ટર અને સિસ્ટમ વાઇટલ્સ જેવા શક્તિશાળી આંતરિક ફિચર્સનો લાભ લેવા માટે ઓમેન ગેમિંગ હબ સાથેની શીપની સમગ્ર રેન્જ પહેલાથી જ ઇનસ્ટોલ કરવામાં આવેલી છે. નવું ઓપ્ટિમાઇઝર ફિચર વધુ આગળ લઈ જાય છે, જે ઉત્સુકોને સિસ્ટમ રિસોર્સને ફ્રી કરવા માટે તથા લો લેવલ ઓએસ સેટિંગ્સને બદલીને વધુમાં વધુ એફપીએસ બદલવા માટે સક્ષમ બનાવે છે, પછી તેમનું પીસી ઓમેન, વિક્ટસ, કસ્ટમબિલ્ટ કે અન્ય હોય તેમાં તે સુવિધા આપે છે. વધુમાં ગેલેરી, રિવોર્ડ્સ, ઓએસીસ લાઈવ અને ઓમેન લાઈટ સ્ટુડિયો જેવા વધારાની ફિચર્સની એક્સેસ સાથે નવી રીતે ટ્વિન્કલી લાઈટ્સનો સપોર્ટ ગેમિંગ અનુભવને વેગ આપશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers