Western Times News

Gujarati News

WhatsAppમાંથી જીઓ માર્ટ દ્વારા કરિયાણા, શાકભાજીની ખરીદી કરી શકાશે

વોટ્સએપ પર જિયોમાર્ટ લોન્ચ કરવા મેટા અને જિયો પ્લેટફોર્મ્સ વચ્ચે જોડાણ: વોટ્સએપ પર સૌપ્રથમ એન્ડ-ટુ-એન્ડ શોપિંગ અનુભવ

 વિશ્વમાં પહેલીવાર પ્રોડક્ટનો અનુભવમાં ગ્રાહકો જિયોમાર્ટ કેટલોગ બ્રાઉઝ કરી શકશેકાર્ટમાં પ્રોડક્ટ ઉમેરો અને બધી ખરીદીઓ વોટ્સએપથી કરો

મેટા અને જિયો પ્લેટફોર્મ્સે આજે વોટ્સએપ પર પ્રથમ-એન્ડ-ટુ-એન્ડ શોપિંગ અનુભવ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જ્યાં ગ્રાહકો તેમની વોટ્સએપ ચેટમાં જ જિયોમાર્ટ પરથી ખરીદી કરી શકે છે. કોઇ દિવસ ઓનલાઇન ખરીદી ન કરી હોય તેવા ગ્રાહકો સહિત તમામ ભારતીય ગ્રાહકોને વિશ્વમાં પ્રથમ વખત જિયોમાર્ટ વોટ્સએપ પર જિયો માર્ટના કેટેલોગમાંથી વસ્તુઓ શોધીને, કાર્ટમાં ઉમેરીને ચૂકણી કરીને વસ્તુઓ ખરીદવાનો અનુભવ પૂરો પાડશે, એ પણ વોટ્સએપમાંથી બહાર નિકળ્યા વિના જ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.