Western Times News

Gujarati News

ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે શ્રીનાથજીની હવેલીમાં ભવ્ય અન્નકૂટ

ગોસ્વામી ૧૦૮ દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ) (Goswami 108 Dwarkeshlalji, Kadi, Ahmedabad) ની અધયક્ષતામા મેલબોર્ન ઓસ્ટ્રેલીયા આકાર પામેલ શ્રીનાથજી હવેલીમા (Shrinathji haveli) તા.૯-૧૧-૨૦૧૯ ના ભવ્ય અન્નકૂટ તેમજ ગોવધઁન પૂજાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મેલબોર્નમાં વસવાટ કરતા અનેક વૈષ્ણવ જનોએ હાજર રહી દશઁન લહાવો લીધેલ હતો. શ્રીનાથજીની હવેલીના ઊપેનદ્રભાઈ તેમજ અનેક વૈષ્ણવજને સહકાર પ્રદાન કરેલ હતો. (સમાચાર સંકલન: દિપક ચિટણીસ)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.