Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના ઘર પર હુમલો

ઇમ્ફાલ, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પૈતૃક ઘર પર મંગળવારે રાત્રે હૂમલાની ઘટના સામે આવી છે. હૂમલાનો આરોપ માકપા મર્થિત ગુંડો પર લગવામાં આવ્યો છે. આ બિપ્લબ દેબના પિતાના હિરુધન દેબની યાદમાં દર વર્ષે યોજાતા અનુષ્ઠાનના એક દિવસ પહેલા થયો છે.

પોલીસના સૂત્રોએ જણાવ્યુ છે કે, પાર્ટીના ઝંડાને નષ્ટ કર્યા બાદ એક દુકાન અને વાહનો પર આગ લગવામાં આવી હતી. અને સાથે જ તોડફોડ પણ કરવામાં આવી હતી ભાજપના સૂત્રોનો દાવો છે કે ઘરમાં આગ લગાવનાર સીપીઆઇએમ સમર્થક હતા.

જ્યારે આ હૂમલો થયો તો ઘરમાં કોઇ નહોતુ. અત્યાર સુધી કોઇની જાનહાની સમચાર નથી. હુમલો કરનારે પૂર્વ સીએમના ઘરની આસપાસ દુકાનોમાં આગ લગાવી દીધી હતી. સાથે જ કારમાં તોડફોડ કરની કાંચ પણ તોડી નાખ્યા હતા. પૂર્વ સીએમના જે ઘરમાં હુમલો કરવમાં આવ્યો હતો.

તે ગોમતી જિલ્લા અંતર્ગત ઉદયપુર સબ ડિવીજનના જમજારીમાં સ્થિત છે. જે કૌશિક એસસી વકીલ એ પીડિતે જણાવ્યુ હતુ કે, અમે અંહી માતા સુંદરીની પુજા કરવા માટે આવ્યા હતા. જ્યારે હું અંહિયા હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો અમારી કાર તરફ આવ્યા અને મારા પર હુમલો કરી દિધો હતો. હુ કારની બહાર નીકળીને ભગવા લાગ્યો તો બદમાશોએ મારા પર પત્થરમારો શરુ કરી દીધો હતો.

તેમણે કહ્યુ કે, કાંતો સીપીએમ સત્તામાં આવશે અથવા કોઇ સત્તામાં નહી આવે. જણાવી દઇે કે, હૂમલો બિપ્લબ દેવ જમજુરીના પૈતૃકના ઘરે થયો હતો.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers