Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા શ્યામનગર પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા પોલીસ ને મળેલ માહિતી પ્રમાણે સોમવારે સવારે  ખેડબ્રહ્માતાલુકાના શ્યામનગર પાસે હાઈવે રોડ પર નાકાબંધી કરી તપાસ આ આરંભ તો શંકાસ્પદ કાર નંબર જી.જે.- જીરો વન કેપી 1441 ની અંદર ચેક કરતો કારમાંથી 1.2 લાખનો વિદેશી દારૂ મળતો પ્રોહિબિશન એક્ટ અન્વયે 1.2 લાખનો દારૂ ,કારની કિંમત પાંચ લાખ તથા એક મોબાઇલ મળી કુલ 6-2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પટેલ ભરતભાઈ બાબુભાઈ રહેવાસી ઘનશ્યામ નગર ઊર્જાની અટકાયત કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી તપાસ આરંભી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.