Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદથી ઉપડતી અને આવતી ટ્રેનોના સમયમાં થઈ રહ્યા છે ફેરફાર

પશ્ચિમ  રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન પ્રસ્થાનનો સમય બદલવામાં આવી રહ્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છે :-

અમદાવાદ સ્ટેશન પર નિમ્નલિખિત ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે

1.    ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 04 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 18:40/19:00 કલાકને બદલે 18:45/18:55 કલાકનો રહેશે.

2.   ટ્રેન નંબર 19028 જમ્મુતવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 6 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 06:55/07:10 કલાકને બદલે 07:10/07:20 કલાકનો રહેશે.

3.   ટ્રેન નંબર 22915 બાંદ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ ટ્રેનનો 06 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 19:25/19:35 કલાકને બદલે 19:20/19:30 કલાકનો રહેશે.

4.   ટ્રેન નંબર 22916 હિસાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 07 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 07:55/08:10 કલાકને બદલે 07:50/08:00 કલાકનો રહેશે.

5.   ટ્રેન નંબર 22931 બાંદ્રાટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 03 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 19:25/19:35 કલાકને બદલે 19:20/19:30 કલાકનો રહેશે.

6.   ટ્રેન નંબર 22932 જૈસલમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 04 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનો સમય 06:55/07:10 કલાકને બદલે 07:10/07:20 કલાકનો રહેશે.

7.   ટ્રેન નંબર 22474 બાંદ્રા ટર્મિનસ બીકાનેર એક્સપ્રેસ ટ્રેનનો 07 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 21:40/21:50 કલાકને બદલે 21:35/21:45 કલાકનો રહેશે.

8.   ટ્રેન નંબર 22473 બીકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો 13 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 04:00/04:15 કલાકને બદલે  03:45/03:55 કલાકનો રહેશે

.

ટ્રેનોના સંચાલન સ્ટોપેજ, સરંચના  વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers