Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સીંગતેલના ભાવમાં ફરી વધારો: ૧૦ દિવસમાં ૬૦ રૂપિયા વધ્યા

અમદાવાદ, રાજ્યવાસીઓને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સીંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. ૧૦ દિવસમાં સીંગતેલમાં ૬૦ રૂપિયાનો વધારો થયો છે.

હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ ૩ હજાર આસપાસ પહોંચી ગયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૯૫૦ થયો છે. મગફળીની ઓછી આવકથી પિલાણમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે.

increase in groundnut oil prices

તો બીજી તરફ કપાસિયા અને પામોલિનના ભાવ યથાવત છે. કપાસિયા અને પામોલિનમાં ભાવ યથાવત છે.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers