Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એરિકા ફર્નાડિસે “કસૌટી જિંદગી કી” શૉ કેમ છોડી દીધો

મુંબઈ, કસૌટી જિંદગી કે-૨ (Kasauti Jindgi ki)  અને કુછ રંગ પ્યાર કે એસી ભી જેવી હિટ ટીવી શૉમાં (Television artist) કામ કરી ચૂકેલી એક્ટ્રેસ એરિકા ફર્નાડિંસે (erica fernandes) દુબઈમાં પોતાનું નવુ ખરીદ્યું છે.

એક્ટ્રેસ હવે ઈન્ડિયાથી દુબઈ (Dubai) શિફ્ટ થઈ ચૂકી છે. એરિકા છેલ્લા ઘણા મહિનાથી દુબઈમાં રેસિડેન્ટ તરીકે જ રહી રહી છે. એક્ટ્રેસ પોતાના કામ માટે ભારત આવે છે અને કામ પતાવ્યા બાદ તે દુબઈ પરત ફરી જાય છે.

એરિકાને લાગે છે, કે ગોરેગાવથી નાયગૉન પહોંચવા બદલે દુબઈથી ઈન્ડિયા ઝડપથી આવી શકાય છે. દુબઈ શિફ્ટ થવા પાછળનું કારણ દર્શાવતા એરિકા ફર્નાડિસે જણાવ્યુ હતુ કે,’ હું ગ્રોથની શોધમાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Erica J Fernandes (@iam_ejf)

હું અનુભવતી હતી કે, મારો ગ્રોથ અટકી ગયો છે અને હું વધુ કામ કરવા માંગતી હતી અને મારે વધુ ગ્રોથ જાેઈતો હતો.મારે મારા માટે એક વધુ ર્નિણય કરવાનો હતો અને તેથી મેં આ ર્નિણય લીધો.

અહીં દુબઈમાં હું ઘણુ બધુ કરી રહી છું. ઈિૈષ્ઠટ્ઠએ કહ્યુ, ‘દુબઈ હંમેશા મારા માટે ઘર રહ્યું છે, આ કારણે હું એમ નહીં કહુ કે, આ મારા ફંફર્ટઝોનની બહાર છે. દુબઈમાં મારો પરિવાર છે, અહીં રહેવા માટે મને વિચારીને ડર નથી લાગતો. જાે કે, વર્ક કમિટમેન્ટ માટે હું ઈન્ડિયા ટ્રાવેલ કરુ છું.

 

View this post on Instagram

 

A post shared by Erica J Fernandes (@iam_ejf)

કેટલા ફેક્ટને ધ્યાને રાખીને એરિકાનું માનવુ છે કે, દુબઈ એક ખૂબસુરત જગ્યા છે, અહીં એક ગ્લોબલ હબ છે, આ ગ્લોબલ હબની નીચે કેટલીય રાષ્ટ્રીયતા છે. અહીં એક દેશમાં રહીને વિભિન્ન સંસ્કૃતિ વિશે જાણવા મળે છે. બુનિયાદી ઢાંચો અભૂતપૂર્વ છે. છેલ્લા કેટલાય મહિનાથી હું અહીં રેસિડન્ટ તરીકે સ્થાયી થઈ છું અને મારો અહીં સારો અનુભવ છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers