Western Times News

Gujarati News

ISRO ચીફ કે.સીવને કાર્ટોસેટ-3 પ્રક્ષેપણ પહેલાં તિરુમાલા મંદિરના દર્શન કર્યાં

નવી દિલ્હી, ઈસરો પ્રમુખ કે. સિવને ભારતના ઉપગ્રહ ‘કોર્ટોસેટ-3’ના પ્રક્ષેપણ પહેલાં મંગળવારે તિરુપતિ સ્થિત તિરુમાલા મંદિરમાં પૂજા-અર્ચના કરી. ઈસરો બુધવારે શ્રીહરિકોટા  પૃથ્વીના ચિત્રણ અને મેપિંગ ઉપગ્રહ ‘કાર્ટોસેટ-3’ની સાથે અમેરીકાના 13 અન્ય નાના ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા માટે તૈયાર છે. સિવને અહીં તિરુમાલામાં ભગવાન વૈંકટેશની પુજા-અર્ચના કરી. તેમણે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ચંદ્રયાન-2ના ઓર્બિર્ટર સારી રીતે કામ કરી રહ્યું છે અને ચંદ્રમાં વિશે ખૂબ સારી માહિતી મોકલી રહ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.