Western Times News

Gujarati News

સુરતના મેયરે મ્યુ. સદસ્યો સાથે “The Kerala Story” ફિલ્મ નિહાળી

સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ મ્યુનિસીપલ સદસ્યશ્રીઓ સાથે ધ કેરાલા સ્ટોરી  ફિલ્મ  નિહાળી હતી. ધ કેરાલા સ્ટોરી  ફિલ્મમાં કેરાલાની બાળકીઓનું શોષણ કરવું. Surat Mayor Hemali Boghawala The Kerala Story film

આંતકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો તથા ધર્માતરણ વગેરે મુદાઓ આવરી લેવામાં આવેલ છે.  આ  ફિલ્મ જનજાગૃત્તિ લાવવામાં એક સફળ  ફિલ્મ સાબિત થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.