Western Times News

Gujarati News

બાપુનગર ભીડ ભંજન નજીક નજર ચુકવી ચોરી કરતી બે મહીલાને સતર્ક શિક્ષકે ઝડપી પાડી

અમદાવાદ:શહેરમાં ભીડભાડ વાળા વિસ્તારોમા નાગરીકોની નજર ચુકવણી ચોરી કરતી ગેગો સક્રીય થઈછે બીજી તરફ વારવારની ઘટનાઓ પગલે કેટલાગ નાગરીકો સતર્ક પણ બન્યા છે બાપુનગર વિસ્તારમા આવી જએક ઘટના બનતા શિક્ષિકાએ માતા પિતા સાથે મળી બે મહીલા ચોરને રંગહાથ ઝડપી લીધી હતી. બંને મહીલાઓને બાદમા પોલીસ ને હવાલે કરી દેવાઈ હતી પોલીસે એ તેમની વધુ તપાસ હાથ ધરી છે.

ત્રીસ વર્ષીય હસુમતી બેન ધવલભાઈ પટેલ મેરી ગોલ્ડ હોટેલની બાજુમા રીગ રોડ નિકોલ ખાતે રહે છે અનેશિક્ષીકા તરીકે સેવા આપે છે હસુમતીબેન રવિવારે સાજે પોતાની ભાભી તથા માતા પિતા સાથે ભીડભજન રોડ ઉપર ખરીદી કરવા ગયા હતા પોણા છવાગ્યા સુમારે તે કાપડ માર્કેટમાં ખરીદી કરતા હતા એ વખતે ભીડનો લાભ ઉઠાવી અકે મહીલાએ હસુમતીબેન ખભે લટકાવેલા પર્સની ચેન ખોલી હતી જ્યારે બીજી મહીલા તેમના હાથ નામી વસ્તુ ચોરવા જતી હતી ત્યા જ હસુમતી બેન ખ્યાલ આવી જતા તેમણે બુમાબુમ કરી હતી જેથી બંને ચોર મહીલાઓ ભાગવા લાગતા હસુમતીબેન તેમના માતા પિતા સાથે મળીને ગીતાબેન પિતરાબરભાઈ રાજપુત બને રહે ઓઢવ ઓવરબ્રીજ નીચે છાપરામા ઓઢવ ને ઝડપી લીધા હતી. પોલીસને જાણણણ કરતા બંને ચોર મહીલા વિરુદ્ધ ગુનો નોધીને પોલીસે તપાસ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.