Western Times News

Gujarati News

અમદાવાદ કલેકટર શ્રી કે. કે. નિરાલાએ પદભાર સંભાળ્યો

File

અમદાવાદના કલેક્ટર તરીકે શ્રી કે. કે. નિરાલાએ  પોતાનો પદભાર સંભાળ્યો હતો. શ્રી  કે. કે. નિરાલા ૨૦૦૫ ની બેચના I.A.S. છે. આ પૂર્વે શ્રી કે. કે. નિરાલા પાણી પુરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી રહ્યા હતા.  કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા વાળા તમામ ક્ષેત્રે વિકાસની પ્રક્રીયા ઝડપી બનાવાશે. આ માટે જિલ્લા સ્તરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કરી પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.