Western Times News

Gujarati News

સમસ્ત શ્રીગોડ સમાજની મીટીંગમાં સમાજની મીટીંગ યોજાઈ

તાજેતરમાં ૨૪/૬/૨૦૨૩ના રોજ આણંદ-લાંભવેલ રોડ પર આવેલ “શેર એ પંજાબ” હોટલ ખાતે ઢળતી સંધ્યાએ (બ્રહ્મશ્રી) સમસ્ત શ્રીગોડ સમાજની મીટીંગમાં સમાજના અગ્રગણી શ્રી રઘુભાઇ જાેષી, શ્રી ભરતભાઇ દવેના નેજા હેઠળ મીટીંગ યોજાઇ હતી. જેમાં શ્રી બંધુઓ તેમજ ભગીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આગામી દિવસોમાં આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ સૌએ પ્રીતિભોજનનું આયોજન કર્યું હતું. મીટીંગની સફળતા માટે શ્રી ગીરીશભાઇ દવે, શ્રી રાજેષભાઇ પાઠક, શ્રી અરુણભાઇ ઉપાધ્યાય, શ્રી પંકજ પુરોહિત વિગેરેએ સખત જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.