Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના  અમદાવાદ ડિવિઝન પર ભારત રત્ન આંબેડકરને  મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અસમાનતા અને જાતિવાદ વિરુદ્ધ સંઘર્ષ કરી સમાજને જાગૃત કરવા વાળા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના મહિપરિનિર્વાણ દિવસ પર અમદાવાદ ડિવિઝન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે તેમના ફોટો પર માળાઅર્પણ કરતા ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી દીપક કુમાર ઝાએ કહ્યું કે ભારતના સંવિધાન નિર્માતાના રુપમાં અને સામાજિક અસમાનતાને દુર કરવાના તેમના કાર્યો માટે દેશ હંમેશા તેમને યાદ રાખશે. આ પ્રસંગે અપર ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ફતેહસિંહ મીના અને પરિમલ શિંદે, વરિષ્ઠ ડિવિઝનલ કાર્મિક અધિકારી શ્રી સુનીલ વિશ્નોઈ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ તથા કર્મચારીઓએ પણ ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી.

अहमदाबाद मंडल पर भारत रत्न डॉक्टर भीमराव अम्बेडकर के महापरिनिर्वाण दिवस पर भावभीनी श्रद्धांजलि

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.