Western Times News

Gujarati News

એથર એનર્જીએ પર્ફોર્મન્સમાં શ્રેષ્ઠ 450 એપેક્સ લોન્ચ કર્યું

·       450 એપેક્સ એથર અગ્રણી ડિઝાઇન અને કામગીરીના દાયકાની ઉજવણી કરતું 10મી વર્ષગાંઠનું એડિશન છે.

·       ઉદ્યોગમાં સૌથી ઝડપી થ્રોટલ રિસ્પોન્સ ધરાવતું 450 એપેક્સમાં Ather ‘Warp+’ મોડની સુવિધા નેકસ્ટ લેવલનું પર્ફોર્મન્સ આપે છે.

·       એથરે ‘મેજિક ટ્વિસ્ટ’ રિજનરેટિવ બ્રેકિંગની ઉત્ક્રાંતિ કરી છે જે 100% બેટરી ચાર્જ પર પણ કામ કરે છે અને ભારતમાં કોઈપણ અન્ય 2W રિજન કરતાં 40% વધુ બ્રેકિંગ ફોર્સ ધરાવે છે.

·       450 એપેક્સ દેશભરમાં રૂ. 1,89,000 એક્સ-શોરૂમની કિંમત પર ઉપલબ્ધ છે.

દેશની ટોચની ઈલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરર એથર એનર્જીએ આજે પોતાની કામગીરીના સફળ 10 વર્ષ પૂર્ણ થવા પર સ્પેશિયલ એડિશન 450 એપેક્સ લોન્ચ કર્યું છે. 450 એપેક્સ અજોડ પર્ફોર્મન્સ આપે છે. જેની ડિઝાઈન પણ સમગ્ર દેશમાં ઉપલબ્ધ તમામ સ્કૂટર્સ કરતાં અલાયદી છે.450 એપેક્સ આકર્ષક નવી કલર સ્કીમ સાથે યુનિક ફીચર્સ ધરાવે છે. જેમાં રાઈડરને અનેરી અનુકૂળતાં આપતું પ્રથમ સીટી રાઈડિંગ ફીચર મેજીક ટ્વિસ્ટ રજૂ કરવામાં આવ્યું છે.

એથર એનર્જીના કો ફાઉન્ડર અને સીઈઓ તરૂણ મહેતાએ જણાવ્યું હતું કે, “અમે એથરના 10 વર્ષ પૂરા કરવા બદલ ડિઝાઇન, પર્ફોર્મન્સ અને ઈનોવેશન્સની તમામ સીમાઓથી આગળ કંઈક વિશેષ કરવા માગીએ છીએ. 450 એપેક્સ આ પ્રયાસનો એક ભાગ છે, જેમાં અમે 450 પ્લેટફોર્મને ડિઝાઈન અને કામગીરીની દ્રષ્ટિએ અતિ ઉત્તમ ફીચર્સ રજૂ કર્યા છે.

450 એપેક્સ ભારતનો સૌથી ઝડપી થ્રોટલ રિસ્પોન્સ છે અને તે આજે ઉત્પાદનમાં એથરનું સૌથી આકર્ષક સ્કૂટર છે. અનન્ય ડિઝાઇન, સમૃદ્ધ સાટિન રંગો અને પારદર્શક પેનલ 450 એપેક્સને રસ્તા પરનું સૌથી વિશિષ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવે છે. 450 એપેક્સ સાથે, અમે ‘મેજિક ટ્વિસ્ટ’ રજૂ કર્યું છે, આ યુનિક ફીચર શહેરની સવારીને અત્યંત અનુકૂળ અને મનોરંજક બનાવે છે. 450 એપેક્સ એક પ્રીમિયમ અને અત્યંત ઇચ્છનીય સ્કૂટર છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તેનો દેશભરના સ્કૂટર ઉત્સાહીઓ દ્વારા સ્વીકાર કરવામાં આવશે.”

450 એપેક્સ સાથે પ્રદર્શનમાં વધારો કરતા, એથરે એક નવો રાઇડિંગ મોડ, Warp+ રજૂ કર્યો છે, જેની મદદથી સ્કૂટર માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની ઝડપે દોડે છે. તે માત્ર 90 msનો ઉદ્યોગ અગ્રણી રિએક્શન ટાઈમ છે. આ સાથે સ્કૂટર્સમાં જ નહિં પરંતુ તમામ ઈવીમાં 450 એપેક્સને સૌથી ઝડપી થ્રોટલ રિસ્પોન્સ ટાઈમ સાથે સ્કૂટર બનાવે છે. 450 એપેક્સ વ્હીલ પર 210 Nmનો પીક ટોર્ક છે, જે સ્કૂટર ઉદ્યોગમાં શ્રેષ્ઠ તેમજ તેના નજીકના હરીફ અને સરેરાશ 200cc ICE ટુ-વ્હીલર કરતાં લગભગ 25% વધારે છે.  Warp+ સાથે એથરે 450 એપેક્સના પાવર લેવલમાં 10% વધારો કર્યો છે જેથી પીક ટોર્ક વધુ ઝડપે ટકી રહે. પરિણામે 450Xની સરખામણીમાં 30% વધુ ઝડપી 40–80 km/h ઝડપ નોંધાય છે.

મોટર પાવરમાં વધારા સાથે 450 એપેક્સ હવે 100 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ ધરાવે છે. એથરે 450 એપેક્સ પર નવો UI અનુભવ પણ પ્રદાન કર્યો છે. પાવર ઇનપુટના આધારે, એનિમેશન ટ્રાન્જિશન ઇમર્સિવ રાઇડ અનુભવ પ્રદાન કરવા ઉપરાંત Warp+ માટે પરફેક્ટ પાર્ટનર બનાવે છે.

ડિઝાઈન અને ઈનોવેશનની મર્યાદાઓને ઓળંગી એથરે મેજિક ટ્વિસ્ટ રજૂ કર્યું છે, જે ટુ-વ્હીલર્સની દુનિયામાં આ પ્રકારની પ્રથમ સુવિધા છે જે રાઈડરને ઉત્કૃષ્ટ ફેસેલિટી પૂરી પાડતાં શહેરની સવારીમાં પરિવર્તન લાવશે. મેજિક ટ્વિસ્ટ એ 450 એપેક્સ સાથે પ્રથમ વખત ઓફર કરાયેલ પરંપરાગત રિજનરેટિવ બ્રેકિંગ ટ્રાન્જિશન છે જે ખરેખર સ્કૂટરને

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.