Western Times News

Gujarati News

GCA દ્વારા “ફાસ્ટ બોલર ટેલેન્ટ સર્ચ” કાર્યક્રમનું આયોજન

ગુજરાત ક્રિકટ એસોસિએશન અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના સંયુક્ત ઉપક્રમે ” ફાસ્ટ બોલર ટેલેન્ટ સર્ચ” કાર્યક્રમ નું આયોજન આજરોજ ગોકળદાસ પટેલ સ્ટેડિયમ , જે એન્ડ જે સાયન્સ કોલેજ પાછળ , નડિયાદ ખાતે થયેલ. આ કાર્યક્રમ માં જિલ્લા ના અલગ અલગ વય મર્યાદા માં 175 યુવાનો એ ભાગ લીધેલ.

આ ટેલેન્ટ સર્ચ નો હેતુ નાના ગામ અને શહેર માં રહેલ પ્રતિભા ને બહાર લાવવા હેતુસર કરવામાં આવેલ. આવા કાર્યક્રમો આગામી દિવસો માં સમગ્ર ગુજરાત ના અલગ અલગ જિલ્લા માં યોજાનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.