Western Times News

Gujarati News

આતંકી ષડયંત્રનો પર્દાફાશ: સુરક્ષા દળોએ દારૂગોળા સહિત વિસ્ફોટકો કર્યા જપ્ત

પ્રતિકાત્મક

(એજન્સી)શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જો કે બાદમાં પરિસ્થિત ઠાળે પડી હતી પરંતુ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ તંગ બનાવવાનું ષડયંત્ર સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. Kulgam (Jammu and Kashmir): 

Two terrorists were killed in an anti-terror operation conducted by security forces in the Redwani Payeen area in Jammu and Kashmir’s Kulgam on Tuesday, officials said.

સુરક્ષા દળોએ રેસાઈ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો અને કેટલાક વિસ્ફોટક ઉપકરણો જપ્ત કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા દળો દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સેનાની ૫૮ ઇઇને રેસિયા જિલ્લાના જનરલ કોટ બુધાન જંગલ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્ફોટક ઉપકરણો તેમજ શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા હતા.

ઇલેક્ટ્રિક ડિટોનેટર સાથે ૈંઈડ્ઢ – ૯, પિસ્તોલ – ૩, મેગેઝિન – ૩, પિસ્તોલ રાઉન્ડ – ૨૦, વિસ્ફોટક (પાવડર પ્રકાર) – લગભગ ૧ કિલો, એકે ૪૭ રાઉન્ડ – ૧, છદ્ભ-૪૭ ફાયર્ડ કેસીંગ્સ – ૬, ૯ વોલ્ટ ડીસી બેટરી – ૮, લિથિયમ-આયન ૧૨ વોલ્ટ બેટરી – ૩, ઇલેક્ટ્રિક વાયર (લગભગ ૫૦ મીટર) – ૩ બંડલ, છછ બેટરી (૧.૨ ફ) – ૧૦, મોટા ચુંબક – ૬, વિસ્ફોટક સેફ્‌ટી ફ્યુઝ- ૭, ધાબળો- ૧, ડ્રેસિંગ બેન્ડેજ- ૩, સોય સાથેની સિરીંજ- ૨, દોરડું (૮ મીટર)- ૧, સિગારેટ- ૨ પેકેટ્‌સ મળી આવ્યા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.