Western Times News

Gujarati News

ડી ડેવલપમેન્ટનો IPO 19 જૂન 2024ના રોજ ખુલશે

  • રૂ. 10 ની પ્રત્યેક ફેસ વેલ્યુ (ઇક્વિટી શેર) ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 193 થી રૂ. 203 નું પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યુ છે
  • બીડ/ઓફર બુધવાર, 19 જૂનના રોજ ખુલશે અને શુક્રવાર, 21 જૂન 2024 ના રોજ બંધ થશે. જ્યારે એન્કર ઇન્વેસ્ટર્સમાટે બીડીંગની તારીખ મંગળવાર, 18 જૂન 2024 રહેશે 

અમદાવાદ, 13 જૂન 2024: ડી ડેવલપમેન્ટ એન્જિનીયર્સ લિમીટેડ (ડી પાઇપીંગઅથવાકંપની), 19 જૂન 2024 ના રોજ ઇક્વિટી શેર્સની પ્રારંભિક જાહેર ઓફર સંબંધે પોતાની બીડ/ ઓફર ખોલશે. ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10 નું ફેસ વેલ્યુ ધરાવતા) નાં કુલ કદમાં 3,250 મિલીયનના ફ્રેશ ઇશ્યુ (“ફ્રેશ ઇશ્યુ”) નો સમાવેશ થાય છે અને તે 45,82,000 ઇક્વિટી શેર્સનું વેચાણ ઓફર કરશે ( ઓફર ફોર સેલ).

Dee Development Engineers Limited Initial Public Offer to open on June 19, 2024

આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારાના ભરણા માટે (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) રૂ. 10. 00 મિલીયન (રૂ. 1 કરોડ) સુધીના અનામતનો સમાવેશ થાય છે. એન્કર રોકાણકાર માટેની બીડીંગ તારીખ મંગળવાર, 18 જૂન, 2024 રહેશે. ભરણા માટે બીડ/ઓફર બુધવાર 19 જૂન 2024 ના રોજ ખુલશે અને શુક્રવાર, 21 જૂનના રોજ બંધ થશે. (બીડની વિગતો)

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 193 થી 203 નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછા 73 શેર્સ માટેનું અને ત્યાર બાદ 73 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકાશે ( પ્રાઇસ બેન્ડ).

ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇસ્યુ મારફતે ઊભી થયેલી ચોખ્ખી રકમનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરવા ધારે છે (i) નાણાંકીય વર્ષ 2025 માં અમારી કંપનીની અંદાજિત રૂ. 750 મિલીયનની કાર્યશીલ મૂડીની જરૂરિયાત માટે; (ii) નાણાંકીય વર્ષ 2025 સુધીમાં અંદાજિત રૂ. 1,750 મિલીયન, અમારી કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ બાકી ઋણની સંપૂર્ણ કે અંશતઃ આગોતરી કે પરતચૂકવણી માટે; અને બાકી રકમ કંપનીના સામાન્ય હેતુઓ માટે (the ઇસ્યુના ઉદ્દેશો).

વેચાણની ઓફર 45,82,000 ઇક્વિટી શેર્સની (“ઓફર કરાયેલ શેર્સ”)ની છે, જેમાં ક્રિશ્નન લલિત બંસલ (સામૂહિક રીતે “પ્રમોટર સેલીંગ શેરહોલ્ડર્સ”)ના 45,82,000 ઇક્વિટી શેર્સનો અને સેલીગં શેરહોલ્ડર્સ દ્વારાના ઇક્વિટી શેર્સના વેચાણની આવી ઓફર (વેચાણ માટેની ઓફર) નો સમાવેશ થાય છે.

આ ઇક્વિટી શેર્સની ઓફર નવી દિલ્હી ખાતેની દિલ્હી અને હરિયાણાની નેશનલ કેપિટલ ટેરિટરીના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે 11 જૂન 2024ના રોજના ફાઇલ કરાવવામાં આવેલ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ્ મારફતે કરવામાં આવી રહી છે. ( “આરએચપી”) આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેર્સ બીએસિ લિમીટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (બીએસઇ સાથે “એનએસઇ”, “શેરબજારો”) માં નોંધણી કરાવવાનું વિચાર્યુ છે. ઓફરના હેતુઓ માટે એનએસઇ એ માન્ય શેરબજાર છે (“નોંધણીની વિગતો”)

સેબીના ICDR રેગ્યુલેશન્સ સાથે વંચાતી ઉમેરો કરાયેલ (“SCRR”) સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957 ના નિયમ 19 (2) (બી) ની શરતો અનુસાર આ ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર બુક બિલ્ડીંગ પ્રોસેસ મારફતે સેબી ICDR રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6 (1) ના અનસાર કરવામાં આવી રહી છે, જેમાં ચોખ્ખી ઓફરના 50%થી વધુ નહી તેવા શેર્સ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (આ પ્રકારના પોર્શનને “QIB પોર્શન” કહેવાશે) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે એ શરતે ઉપલબ્ધ બનશે કે,

જો અમારી કંપની BRLMs સાથેના પરામર્શમાં QIB ભાગના 60% ને સેબી ICDR રેગ્યુલેશન્સ(“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) ના અનુસાર મરજીના ધોરણે ફાળવણી કરતા હોય, જેમાંથી એક તૃતીયાંશ હિસ્સો સેબી ICDR રેગ્યુલેશન્સના અનુસાર એન્કર રોકાણકારોને (એન્કર ઇન્વેસ્ટર પ્રાઇસ) ને ફાળવવામાં આવ્યા હોય તે ઉપરોક્ત કિંમતે ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલા બીડ્ઝની શરતે ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્ઝ માટે અનામત રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ઓછુ ભરણુ કે બિન-ફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સને QIB પોર્શનમાં ઉમેરી દેવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“ચોખ્ખા QIB પોર્શન”).

વધુમાં ચોખ્ખા QIB પોર્શનના 5% ફક્ત મ્યુચ્યુઅલ ફંડોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ચોખ્ખા QIB પોર્શનનો બાકીના આ કિંમતે કે પરોક્ત ઓફર કિંમતે પ્રાપ્ત કરવામાં આવતા માન્ય બીડ્ઝની શરતે મ્યુચ્યુઅલ ફંડો સહિત દરેક QIB બીડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. આમ છતાં જો ચોખ્ખા QIB પોર્શનની તુલનામાં મ્યુચ્યુઅળ ફંડ્ઝની કુલ માંગ 5% કરતા હોય તો બાકીના ઇક્વિટી શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ્ઝને ફાળવણી માટે ઉપલબ્ધ હોય તેવા શેર્સને બાકી રહેલા ચોખ્ખા QIB પોર્શનમાં દરેક QIBને પ્રમાણસર ફાળવણી માટે ઉમેરી દેવામાં આવશે.

વધુમાં બિન-સંસ્થાકિય રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઓફરના 15% થી ઓછા પલબ્ધ રહેશે નહી જેમાંથી (a) આવા ભાગના એક તૃતીયાંશને રૂ. 20 મીલિયીનથી વધુ અને 1.00 મિલીયન સુધીની કદવાળી અરજીઓ ધરાવતા અરજદારો માટે અનામત રાખવામાં આવશે; અને (b) આ ભાગમાંથી બે તૃતીયાંશ ભાગને રૂ. 1.00 મિલીયનથી વધુના કદની અરજીઓ માટે એ શરતે અનામત રાખવામાં આવશે કે આવી પેટા કેટેગરીઓમાં નહી ભરાયેલ ભાગને બિન-સંસ્થાકિય રોકાણકારોની અન્ય પેટા-કેટેગરીમાંના અરજદારોને ફાળવણી કરી શકાય છે.

જો ઓફર કિંમતે કે તેનાથી વધુની કિંમતે પ્રાપ્ત થયેલા માન્ય બીડ્ઝની શરતે સેબી ICDR રેગ્યુલેશન્સ અનસાર રિટેલ ઇન્ડિવિડ્યૂલ ઇન્વેસ્ટર્સને ચોખ્ખી ઓફરના ઉપલબ્ધ 35% થી ઓછો હિસ્સો ફાળવવામાં આવશે નહી. વધુમાં એમ્પ્યોલી રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરતા માન્ય કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વીટી શેર્સની એ શરતે ફાળવણી કરવામાં આવશે કે

જો તેમના તરફથી મેળવવામાં આવેલ બીડ્ઝ ઓફર કિંમતે કે તેનાથી વધુના હોય (એમ્પ્લોયી ડિસ્કાઉન્ટના ચોખ્ખા, જો હોય તો). દરેક સંભવિત બીડર્સ (એન્ડર ઇન્વેસ્ટર્સ સિવાયના)એ એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રોસેસનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે જેમાં તેમના જે તે ASBA એકાઉન્ટની વિગતો આપવાની રહેશે અને UPI બીડર્સના કિસ્સામાં UPI ID, જો લાગુ પડતો હોય તો તેને UPI મિકેનીઝમ હેઠળ SCSBs અથવા સ્પોન્સર બેન્ક (બેન્કો), લાગુ પડતુ હોય તેમ સમાન બીડ રકમને જે તે બીડ રકમની માત્રામાં બ્લોક કરવામાં આવશે.

એન્ડર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ મારફતે ભાગ લેવાની મંજૂરી નથી. વધુ વિગતો માટે પૃષ્ઠ નં. 451 ‘ઓફર પ્રોસિજર’ જુઓ. SBI કેપિટલ માર્કેટ્સ લિમીટેડ અને ઇક્વીરાસ કેપિટલ પ્રાયવેટ લિમીટેડ ઓફરના બુક રનીંગ લીડ મેનેડર્સ છે. (“BRLMs”). અહીં દર્શાવેલ તમામ કેપીટલાઇઝ્ડ શબ્દો, પરંતુ વ્યાખ્યાતિ કરવામાં આવ્યા નથી, તેનો અર્થ તેમને RHP દર્શાવ્યા અનુસારનો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.