Western Times News

Gujarati News

ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA) મહિલા ક્રિકેટરો માટે પેન્શન શરૂ કર્યું

અમદાવાદ, જય શાહ, માન. સેક્રેટરી-BCCI જેમણે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરો માટે પેન્શન યોજના શરૂ કરેલ છે. અને GCA વહીવટકર્તાઓ અને GCA સમિતિના સભ્યો દ્વારા આ યોજના સર્વાનુમતે AGMમાં સહર્ષ સ્વીકારવામાં આવી છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશને દરેક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરો માટે એપ્રિલ 2024 થી BCCI નિયમ મુજબ 3500/- પ્રતિ માસ પેન્શન શરૂ કર્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન તમામ ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને અભિનંદન પાઠવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.