Western Times News

Gujarati News

NEET-UGC પરીક્ષા ઓનલાઈન લેવા માટે સરકારની વિચારણા

પેપર પેનના બદલે કોમ્પ્યુટર પર જ પરીક્ષા લેવામાં આવશે

(એજન્સી)નવી દિલ્હી, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NEET) હાલમાં નીટ પરીક્ષાને ફરીથી શેડ્યૂલ કરવાની તૈયારી કરી રહ્યું છે. સોમવાર અથવા મંગળવાર સુધીમાં નવી તારીખ જાહેર થવાની સંભાવના છે. આ દરમિયાન, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ નીટ વિવાદને કારણે મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓની સુધારેલી તારીખો જાહેર કરી છે.

કમ્બાઈન્ડ NEET યુજીસી-નીટ હવે ૨૫ થી ૨૭ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવશે, જ્યારે મુલતવી રાખવામાં આવેલ યુજીસી દ્ગઈ્‌ ૨૧ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. આ વર્ષે નોંધપાત્ર ફેરફાર એ છે કે આ પરીક્ષા પરંપરાગત રીતે કાગળ અને પેનની પદ્ધતિને બદલે કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. આ ઉપરાંત દ્ગ્‌છ દ્વારા લેવામાં આવતી નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પણ ૧૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ લેવામાં આવશે.

એક અહેવાલ પ્રમાણે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે નીટ પરીક્ષાની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આવતા વર્ષથી પરીક્ષા ઓનલાઈન કરાવવાની સંભાવના પર વિચાર કરી રહી છે. હાલમાં, નીટ પરીક્ષા પેન અને પેપર ONLINE મોડમાં લેવામાં આવે છે. તેમાં ઉમેદવારોએ આપેલા વિકલ્પોમાંથી તેમનો જવાબ પસંદ કરવાનો હોય છે

અને ઓÂપ્ટકલી સ્કેન કરેલીસ્ઇ શીટ પર માર્ક કરવાનો હોય છે. આરોગ્ય મંત્રાલયે અગાઉ આ પરીક્ષાને ઓનલાઈન મોડમાં બદલવાના સૂચનનો વિરોધ કર્યો હતો. નીટ-ેંય્ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

અત્યારે કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓમાં જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન કે પછી મેઈન ત્નઈઈ એડવાન્સ્ડને ૈંં્‌ અને એન્જિનિયરિંગ કાલેજમાં પ્રવેશ માટે એક મહત્ત્વના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહમાં બોલાવવામાં આવેલી ઓછામાં ઓછી ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે તેવું અહેવાલ દર્શાવે છે.

કેન્દ્ર સરકારે ૨૨મી જૂને પરીક્ષા પ્રક્રિયા અને ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારાની ભલામણ કરવા માટે તથા દ્ગ્‌છની રચના અને કામગીરીની સમીક્ષા કરવા માટે ૈંજીઇર્ંના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. દ્ગ્‌છને નિયુક્ત કર્યા હતા.

તાજેતરમાં કેટલીક મહત્ત્વની પરીક્ષાઓ રદ થઈ છે જેના કારણે વિવાદ થયો છે. ઉદાહરણ તરીકે ૨૧ જૂને દ્ગ્‌છ એ ઝ્રજીંઇ યુજીસી નીટ પરીક્ષા સ્થગિત કરી દીધી હતી. આ પરીક્ષા ૨૫-૨૭ જૂન વચ્ચે યોજાવાની હતી. આ પરીક્ષા રદ કરવા માટે રિસોર્સિસની અછતનું કારણ આપવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.