Western Times News

Gujarati News

ભરત પંડ્‌યાની દીકરી ઉદિતાને USAમાં ઓનર્સ એવોર્ડસથી સન્માનિત કરાઈ

ગુજરાત ભાજપના પૂર્વ પ્રવક્તા, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્‌યાની દીકરી ઉદિતાને. અમેરિકામાં ઓનર્સ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી છે જે ગૌરવ અને ધન્યતા અનુભવવાના આનંદના પ્રસંગમાં ભરતભાઈ અને એમનું પરિવાર પણ જોડાયા હતા.

ઉદીતાએ ભારતમાં ડેન્ટલમાં માસ્ટર MDS કર્યું, અને હવે અમેરીકામાં, Mount Sinai યુનિવર્સિટીમાં ન્યુયોર્ક ખાતે *MHA* માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેમાં તેને સ્પેશ્યલ “ઓનર્સ એવોર્ડસ” મળ્યો છે. (તસ્વીરઃ-કૌશિક પટેલ, મોડાસા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.