રોહિત સમાજ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ
        ૧૧/૮/૨૪રવિવારે બાપુનગર ખાતે ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં સમાજનાં વડીલો અગ્રીણીઓ હાજર રહ્યા છે.