Western Times News

Gujarati News

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સીલ્વર દ્વારા બે Lions Quest Center શરૂ કરવામાં આવ્યા

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ માનવ મંદિર દ્વારા 5 Lions Quest Center અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સીલ્વર દ્વારા 2 Lions Quest Center ૧૫ ઓગસ્ટ નારોજ ધ્વજ વંદન બાદ ત્રીપદા ડે સ્કુલમાં શરૂ કરવામાં આવ્યા. ક્લબ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ તથા હીતેષભાઇ , કેબીનેટ ટ્રેઝરર જયશ્રીબેન ચોકસી તથા હર્ષવદન ચોકસી કેબીનેટ ઓફીસર તથા લાયન અર્ચિતભાઇ ભટ્ટ  સ્કુલ મેનેજમેન્ટની હાજરી આપી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.