Western Times News

Gujarati News

કે કૈલાસનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી

પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ શ્રી કે કૈલાસનાથને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ શ્રી કૈલાસનાથનને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.  શ્રી કૈલાસનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.