Western Times News

Gujarati News

વડોદરામાં ભારે વરસાદને કારણે આટલી ટ્રેનોને અસર થશે

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

સંપૂર્ણપણે રદ ટ્રેનો

  1. 30ઓગસ્ટ2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
  2. 30ઓગસ્ટ2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
    શોર્ટ ટર્મિનેટ ટ્રેન
  • 30ઓગસ્ટ2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
    શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો
  1. 30ઓગસ્ટ2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
  2. 30ઓગસ્ટ2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.