Western Times News

Gujarati News

AMC દ્વારા મેગા મેડિકલ કેમ્પ બહેરામપુરા ખાતે યોજવામાં આવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા મેડિકલ કેમ્પ બહેરામપુરા ખાતે યોજવામાં આવ્યો. જેમાં લોકો એ ભારે સંખ્યામાં ચેક-અપ માટે જોડાઈ સેવા નો લાભ લીધો હતો. મહાનુભાવો ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલા,

પુર્વ ધારાસભ્યશ્રી ભૂષણભાઇ ભટ્ટ,એએમસી લીગલ કમિટી ના ડેપ્યુટી ચેરપર્સન શ્રી મોનાબેન ડી રાવલ, એએમટીએસ કમીટી મેમ્બર શ્રી કમલેશભાઈ પરમાર, પૂર્વ કાઉન્સિલરશ્રી કમરુંદિન પઠાણ ઉપસ્થિત રહ્યા અને કેમ્પમાં કુશળ ડોક્ટરો દ્વારા તબીબોની નિઃશુલ્ક તપાસ કરી સ્વાસ્થ્ય ની જાણકારી તથા સારસંભાળ લેવા માટે માર્ગદર્શન અપાયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.