Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળાના 14માં તબક્કાનો શુભારંભ

ગરીબ, જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીઓ આવે તેનાથી મોટો સંતોષ બીજો શું હોય? ગરીબ પરિવારોના કલ્યાણની આ જ ભાવનાને હૃદયે રાખીને રાજ્ય સરકારે આજથી ખૂબ અગત્યની પહેલનો પ્રારંભ કર્યો છે: ગરીબ કલ્યાણ મેળો. વર્ષ 2009 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પહેલ લોન્ચ કરી હતી.

સરકારી યોજનાઓના લાભ સરકાર સામે ચાલીને લાભાર્થીઓને આપે, વચ્ચે કોઈ વચેટિયા ન આવે અને સાચા લાભાર્થીને પૂરા લાભ મળે તેવો આ મેળાનો આશય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી આજે ગરીબ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી 14 માં તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. 

આ તબક્કા હેઠળ કુલ મળીને અંદાજે રૂ. 4568 કરોડના લાભ-સહાયનું વિતરણ થશે. આજે ડીસામાં એક જ દિવસમાં 11,000 થી વધુ લોકોને સાધન-સહાયના વિતરણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. 

Chief Minister Bhupendra Patel has started a very important initiative from Friday with this spirit of welfare of poor families in mind. The aim of this fair is to provide the benefits of the government schemes to the beneficiaries in front of the government, there is no middleman in between and the true beneficiaries get full benefits.

The statewide 14th phase of Garib Kalyan Mela was inaugurated from Disa in Banaskantha district. Under this phase a total of approximately Rs. 4568 crore benefit-assistance will be distributed. Over 11,000 people in Disa had the good fortune to receive aid in a single day.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.