આશિષ વિદ્યાલય પાટણ ખાતે ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અને બંધારણ ના ઘર વિશે જાણકારી આપી
૭૧ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે પાટણ આશિષ વિધાલય પાટણ ના કાર્યક્રમ મા હાજરી આપી અને ભારત ના બંધારણ ના મૂલભૂત અધિકારો વિશે સમજ અને બંધારણ નુ ઘર વિશે તમામ લોકો જાણતા થાય આ ઘર દરેક સ્કૂલો પંચાયતો અને સરકારી કચેરીઓ સુધી પહોંચે તેવા અભિયાન સાથે બંધારણ નુ ઘર આશિષ વિધાલય ના પ્રિન્સિપાલ શ્રી ઈકબાલભાઈ ને આપવામાં આવ્યુ
જેમા જમીયતે ઊલ્મા હિન્દ ના ઇમરાનભાઈ મૌલવી પણ હાજર રહેલ ત્યારબાદ જમીયતે ઉલ્મા હિન્દ દ્વારા આયોજિત તિરંગા યાત્રા મા જોડાયેલ અને ટાંકવાડા થી મેઈન બજાર થી ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ ભારતીય સંવિધાન ને સાથે રાખી બંધારણ ને મજબૂત કરવા તથા રક્ષણ કરવા બાબતે સંકલ્પ લેવામા આવેલ નરેન્દ્રભાઈ એમ પરમાર સામાજિક કાર્યક્રર પાટણ.