Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે

Ahmedabad, ઉત્તર મધ્ય રેલવે (North Western Railway) દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ટેકનિકલ કારણોસર,અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી જોડી ટ્રેનો બતાવેલ તારીખો થી આગળની સૂચના સુધી  આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1.  ટ્રેન સંખ્યા 15270 સાબરમતી-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટના બદલે ઇદગાહ સ્ટેશન પર 09.30 કલાકે પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15269 મુઝફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટ ના બદલે ઇદગાહ સ્ટેશન પર  16.45 કલાકે પહોંચશે 16.50 કલાકે ઉપડ્શે.

2.  ટ્રેન સંખ્યા 12945 વેરાવળ-બનારસ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 04.30 કલાકે પહોંચશે અને 04.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12946 બનારસ-વેરાવળ એક્સપ્રેસ 06.08.2025 થી આગ્રા ફોર્ટ બદલે ઇદગાહ સ્ટેશન પર 17.20 કલાકે પહોંચશે અને 17.30 કલાકે ઉપડશે.

3.  ટ્રેન સંખ્યા 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર બપોરે 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે  ઉપડશે.

4.  ટ્રેન સંખ્યા 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 01.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 04.08.2025 થી આગરા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40 કલાકે પહોંચશે અને 23.45 કલાકે ઉપડશે.

5.  ટ્રેન સંખ્યા 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.50 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 30.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 23.40  કલાકે પહોંચશે  અને 23.45  કલાકે  ઉપડશે.

6.  ટ્રેન સંખ્યા  12937 ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12938 હાવડા-ગાંધીધામ એક્સપ્રેસ 04.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 18.10 કલાકે પહોંચશે અને 18.20 કલાકે ઉપડશે.

7.  ટ્રેન સંખ્યા 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ 05.08.2025 થી આગ્રા ને બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડ્શે. તેવી જ રીતે ટ્રેન સંખ્યા 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશન પર 12.40 કલાકે પહોંચશે અને 12.45 કલાકે ઉપડશે.

8.  ટ્રેન સંખ્યા 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 31.07.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 14.50 કલાકે પહોંચશે અને 15.00 કલાકે ઉપડશે. તેવી જ રીતેટ્રેન સંખ્યા 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 02.08.2025 થી આગ્રા ફોર્ટને  બદલે ઇદગાહ સ્ટેશન પર 07.35 કલાકે પહોંચશે અને 07.40 કલાકે ઉપડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.