Western Times News

Gujarati News

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તેહરાન છોડીને સુરક્ષિત સ્‍થળે જવાની સૂચના આપી

ભારતીય દૂતાવાસની ચેતવણી : તેહરાન છોડી સુરક્ષિત સ્‍થળે જાઓ ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો અને પીઆઈઓ (પર્સન્‍સ ઓફ ઈન્‍ડિયન ઓરિજિન)ને તેહરાન છોડીને સુરક્ષિત સ્‍થળે જવાની સૂચના આપી છે. મધ્‍ય-પૂર્વમાં વધતા તણાવને ધ્‍યાનમાં રાખીને આ નિર્દેશ આપવામાં આવ્‍યો છે.

ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં સ્‍થિતિ ગંભીર બની છે, જેના કારણે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે આ પગલું લેવાયું છે. ભારતીય નાગરિકોનું ઈરાનમાંથી સ્‍થળાંતર પણ શરૂ થઈ ગયું છે સૌથી વધુ ભારતીય નાગરિકોનો  જથ્‍થો આર્મેનિયા પહોંચી ગયો છે.

Warning issued by the Indian Embassy in Iran, advising Indian nationals and Persons of Indian Origin (PIOs) to leave Tehran and relocate to a safer location. The advisory has been issued due to rising tensions in the Middle East, specifically following an attack by Israel, which has led to a serious security situation in Iran.

To ensure the safety of Indian citizens, the embassy has taken measures to facilitate their evacuation. The relocation of Indian nationals from Iran has already begun, with a large group arriving in Armenia as part of the evacuation process.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.