Western Times News

Gujarati News

ક્રોમાના ‘બેક ટુ કેમ્પસ સેલ’માં માત્ર રૂ. 28,990ની શરૂઆતી કિંમતે લેપટોપ ખરીદો

પ્રતિકાત્મક

  • મેકબુક એર એમ2 રૂ. 46,390*થી શરૂ
  • સેમસંગ 5જી ટેબલેટ પ્રતિમાસ માત્ર રૂ. 3,849થી શરૂ
  • એઆઇ-પાવર્ડ વિન્ડોઝ લેપટોપ રૂ. 55,990*થી શરૂ અને તેની સાથે રૂ. 6,899ના મૂલ્યનું માઇક્રોસોફ્ટ ઓફિસ ફ્રી અને 24 મહિના સુધીના ઝિરો કોસ્ટ એએમઆઇ*
  • ઝિરો-કોસ્ટ એએમઆઇ ઓફર્સ અને વિદ્યાર્થીઓ માટે આકર્ષક લાભો

ટાટા સમૂહની ભારતની પ્રથમ અને વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમાએ તેના ‘બેક ટુ કેમ્પસ’ સેલની જાહેરાત કરી છે. ટેક્નોલોજીને આધુનિક શિક્ષણના કેન્દ્રમાં રાખતાં આ કેમ્પેઇન વિદ્યાર્થીઓ અને ટેક્નોલોજીમાં રૂચિ ધરાવતા વ્યક્તિઓને સશક્ત કરવા માટે ડિઝાઇન કરાયું છે. ભલે તમે ઉભરતાં ડિઝાઇનર હોવ કે પછી એઆઇ-ફર્સ્ટ કોડર કે પછી નેક્સ્ટ-જનરેશન ગેમર હોવ, ક્રોમા સુનિશ્ચિત કરે છે કે લેપટોપ, ટેબલેટ, સ્માર્ટફોન અને એસેસરિઝ વિદ્યાર્થીઓને પોષાય તેવી કિંમતે બેજોડ ડીલ ઉપર મળે.

ટોપ બ્રાન્ડ્સ સાથે ઝિરો-કોસ્ટ ઇએમઆઇ, કેશબેક અને આકર્ષક સ્ટુડન્ટ બંડલ્સ સાથે તમારા શૈક્ષણિક અને રચનાત્મક ભવિષ્યમાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. ઓફરની કેટલીક વિશેષતાઓ નીચે મૂજબ છેઃ

  • મેકબુક એર એમ2: રૂ. 46,390*ની કિંમતે શરૂ,  સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને રૂ. 10,000 સુધીના કેશબેક સાથે
  • સેમસંગ ગેલેક્સી ટેબ એસ9 5જી: પ્રતિમાસ રૂ. 3,849ની કિંમતે, લેક્ચર્સ, મલ્ટીટાસ્કિંગ અને એન્ટરટેઇનમેન્ટ માટે આદર્શ
  • એઆઇ વિન્ડોઝ લેપટોપ: રૂ. 55,990*ની કિંમતે શરૂ, સંપૂર્ણ માઇક્રોસોફ્ટ ઓફિસ, 24 મહિનાના ઝિરો-કોસ્ટ ઇએમઆઇ અ રૂ. 10,000 સુધીના કેશબેક

ક્રોમાનું 200થી વધુ શહેરોમાં 560થી વધુ સ્ટોર્સમાં વિશાળ નેટવર્ક સુનિશ્ચિત કરે છે કે મેટ્રો, ટિયર-2 શહેરો અને તેનાથી આગળના વિદ્યાર્થીઓ એક્સક્લુઝિવ બંડલ્સ અને ડિસ્કાઉન્ટ મેળવેઃ

  • તમામ મેટ્રો શહેરોઃ એઆઇ-પીસીની શરૂઆતી કિંમત રૂ. 54,990* (એક્સચેન્જ સામેલ) સાથે વિનામૂલ્ય કીબોર્ડ-માઉસ કોમ્બો, એન્ટીવાયરસ અને નોઇઝ વિક્ટર વોચ (રૂ. 2,499 મૂલ્ય). રૂ. 52,990ની શરૂઆતી કિંમતે ગેમિંગ લેપટોપમાં માઇક્રોસોફ્ટ હોમ એન્ડ સ્ટુટન્ડ, ગેમિંગ માઉસ અને પ્રીમિયમ એન્ટીવાયર (રૂ. 2,590).
  • મુંબઇ, પૂણે અને બેંગ્લોરઃ રેઝેન 5 લેપટોપ રૂ. 39,990*થી શરૂ થાય છે, જેમાં એક્સચેન્જ અને કેશબેક સાથે વાયરલેસ માઉસ અને એન્ટીવાયરસ (રૂ. 999 મૂલ્ય) સામેલ છે.
  • દિલ્હી એનસીઆર, તમિળનાડુ, ગુજરાત (પ્રદેશ 2) *** અને હૈદરાબાદ મેટ્રોઃ ઇન્ટેલ આઇ5 લેપટોપ રૂ. 47,990* થી શરૂ, એક્સચેન્જ, કેબીએમ કોમ્બો, એન્ટીવાયરસ અને નોઇઝ વિક્ટર વોચ સાથે (રૂ. 2,499 મૂલ્ય).
  • સમગ્ર ભારતઃ રેઝેન 3 લેપટોપ રૂ. 28,990થી શરૂ, એક્સચેન્જ સાથે, વાયરલેસ માઉસ અને એન્ટીવાયરસની સાથે બંડલ (રૂ. 999 મૂલ્ય).
  • રાજસ્થાન, ગોવા, કેરાળ, યુપી, પશ્ચિમ બંગાળ, ઓડિશા, એનઇ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, એપી, તેલંગાણા, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને એમપીઃ ઇન્ટેલ આઇ3 લેપટોપ રૂ. 32,990થી શરૂ, એક્સચેન્જ સાથે, વાયરલેસ માઉસ અને એન્ટીવાયરસની સાથે (રૂ. 999 મૂલ્ય)
  • ગુજરાત (પ્રદેશ 1) **: રેઝેન 5 લેપટોપ રૂ. 39,990 ઉપર, એક્સચેન્જ અને કેશબેક તેમજ વાયરલેસ માઉસ અને એન્યીવાયરસની સાથે (રૂ. 999 મૂલ્ય)
  • હાઇ-પર્ફોર્મન્સ ગેમિંગઃ નોન-મેટ્રોમાં, ગેમિંગ લેપટોપ રૂ. 52,990*થી શરૂ, એક્સચેન્જ સાથે, ગેમિંગ માઉસ અને એન્ટીવાયરસ સાથે બંડલ (રૂ. 2,590 મૂલ્ય)

ગ્રાહકો નજીકના ક્રોમા સ્ટોરની મુલાકાત અથવા www.croma.com ઉપર ઓનલાઇન ખરીદી દ્વારા ઓફર્સની સંપૂર્ણ શ્રેણી જોઇ શકે છે.

**ગુજરાત (પ્રદેશ 1): અમદાવાદ, રાજકોટ, જામનગર, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, પાટણ, મોરબી, સાણંદ, સુરેન્દ્રનગર, ભુજ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગાંધીધામ, ભાવનગર, હિમતનગર, જયપુર, ઉદયપુર, શ્રીગંગાનગર, ભિવડી, કોટા

***ગુજરાત (પ્રદેશ 2): સુરત, વડોદરા, ભરૂચ, આણંદ, વાપી, નડિયાદ, અંકલેશ્વર, નવસારી, બારડોલી, વલસાડ, ગોધરા, ચીખલી, દાહોદ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.